________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ.
– વધેલી મુદત – વડોદરા રાજ્ય તરફથી તા. ૨૪-૯-૩૧ ની આજ્ઞા પત્રિકામાં “સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધના મુસદ્દા ઉપર સૂચનાઓ મેકલવાની મુદતમાં વધારે કરવામાં આવ્યો છે, એમ જણાવતાં લખે છે કે
– સમિતિની નીમણુંક – ૨. સદરહુ મુસદ્દા સંબંધી આવેલી સૂચનાઓ તથા અરજીઓનો વિચાર કરવા શ્રીમંત સરકાર તરફથી નીચે મુજબ સમિતિ નીમવામાં આવી છે
૧. મે. રા. બા. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ ૨. મે. રા. ૨. અબ્રાહમ આગેન કહીમકર ૩. મે. રા. . વિષ્ણુ કૃષ્ણરાવ ધુરંધર ૪. રા. પુષ્કરરાવ વામનરાવ મહેતા. તંત્રી.
- મુદતમાં વધારે – ૩. સદરહુ મુસદ્દા ઉપર સૂચનાઓ મેક્લવાની મુદત તારીખ ૩૦ માહે સપ્ટેમ્બર સ ૧૯૯૧ ના રોજ પૂરી થાય છે. પરંતુ પ્રશ્ન મહત્ત્વનો હોવાથી સદરહુ મુદતમાં શ્રીમંત સરકારે તારીખ ૧૫ માહે નવેમ્બર સ. ૧૯૩૧ સુધી વધારે કર્યો છે.
૪. માટે જે સબ્સોએ અગર સંસ્થાઓને સદરહુ મુદતમાં અરજી અગર સૂચનાઓ કરવી હોય તેણે પરિચ્છેદ ૩ માં જણાવેલી મુદતની અંદર તે અમારી કચેરીમાં તરફ મોકલી આપવી.
વિષ્ણુ કૃષ્ણરાવ ધુરંધર,
ન્યાયમંત્રી. તા. ૧૮ માહે સપ્ટેમ્બર, સ. ૧૯૩૧
પુ. વા. મ.
For Private and Personal Use Only