________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩.
ગુજરાન ચાલતું, એ વાત અમે હજી હયાત છતાં મેહિનભાઇ કહેવા હિ ંમત કરી શકયા છે, તે ખરેજ તેમનું સાહસ કહેવાય અગર તો દીક્ષાના વિધિતે એ રીતે વધારે પુષ્ટિ મળશે, એમ તેઓએ ધાર્યું હાય, બન્ને વૃદ્ધ ડેાસીએની તેએના જીવતાં સુધી મ્હેં મારાથી બની શકે તે રીતે એવી ભકિત કરી છે અને તેના કાઈ પણ ખેજો ત્રીભાવનદાસ ઉપર હતાજ નહિ, કારણકે તે તે નાની ઉમ્મરના હતા.
પાદરા. ૧૩-૮-૩૨
અંતમાં મ્હારે એટલુંજ જણાવવાનું કે મારી ઉમ્મર અત્યારે ઘણી વૃદ્ધ છે, એટલે હું આપની સમક્ષ હાજર થઇ શકતા નથી, પરંતુ જ્યારે અમારાજકુટુમ્બમાં ઉત્પન્ન થયેલા આવા એક ઉત્તમ નરરત્નને હલકા પાડવા માટે કેવળ ઈર્ષ્યા અગર દીક્ષાના વિરોધની ખાતરજ મેાહનલાલભાઈ આટલી વૃદ્ધ વયે પણ રાજ્યની સમક્ષ તદ્દન ખોટી વાતેા કરે, ત્યારે હું જીવતા હાઉં ત્યાં સુધી મારી ક્રૂરજ થઈ પડે છે કે સત્ય બીના મારે જણાવવી જોઇએ. હું આશા રાખું છું કે પ. શ્રી. રામવિજયજીના સંસારીપણાના જીવન સંબંધી કાંઈ પણ હકીકત આપને જાણવાની જરૂર હોય તે હું જણાવી શકીશ. પણ તે માટે બહારની વ્યક્તિએ જે કાંઈ ખાલી જાય, તેના ઉપર તમારે આધાર રાખવા જોઈએ નહિ. કારણ કે આજે અમારામાં કેટલાકને દીક્ષા જેવી પવિત્ર વસ્તુના એવા વિરાધ થયા છે કે સારામાં સારા ચારત્રવાન મહા પુરૂષો ઉપર પણ ગલીચમાં ગલીચ આક્ષેપો કરતાં તેમને કાઇ પણ જાતને સંક્રાચ થતો નથી. પહેલાં પણ મહાસુખભાઈએ છાપામાં કેટલીક હકીકતા લખી છે, એમ મારા જાણવામાં આવેલું. તેની મેં દરકાર નહિ કરેલી, પણ જ્યારે રાજ્યની પાસે એક ગૃહસ્થ ગણાતા માણસ આ રીતે ખાંડું ખાલવાની છૂટ લે છે ત્યારે મારાથી રહી શકાતું નથી. અને તેથી આપના ઉપર પત્ર દ્વારા લખી જણાવું છું.
લી
શા. તારાચંદ દલીચંદ્ર : સહી દા, પાતે
}
(તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા.)
For Private and Personal Use Only