________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪.
ન જી
ટે કે
પવિત્ર દીક્ષા સામે ખોટી રીતે જાહેર વર્તમાનપત્રો દ્વારા ખળભળાટ કરનારા ટોળાએ આ નિબંધ પ્રસિદ્ધ થતાંજ વર્તમાનપત્ર, પગારદાર ઉપદેશક, ખાનગી પત્રો અને નિવેદન દ્વારા નિબંધને ટેકો આપવા સમાજને દેરવવા પ્રયાસ કર્યો, પરંતુ જૈન સમાજે તેવાઓની કાંઈ કીંમત ગણી નથી–એ આટલા આટલા પ્રયત્નો છતાં નિબંધને નીચે મુજબ મળેલા નજીવા ટેકાથી આપણે સમજી શકીએ છીએ.
સંસ્થાઓ ૧. જેન વેતાંબર કોન્ફરન્સ.
મુંબાઈ ૨. મુંબઈ જૈન યુવક સંઘ. ૩. જૈન યુવક સંધ.
પાટણ ૪. જૈન યુવક સંઘ.
વડોદરા ૫. જૈન યુવક મંડળ.
કલકત્તા, ૬. જૈન શુભેચ્છક મંડળ,
સાણંદ ૭. જૈન યુવકોદય મંડળ.
રાધનપુર ૮. જૈન મિત્ર મંડળ. ૯. જૈન યુવક મંડળ.
ખંભાત ૧૦. જૈન યુથ લીગ.
અમદાવાદ ૧૧. જૈન ક્રાંતિ સભા. ૧૨. આત્માનંદ જૈન મહાસભા.
લાહોર ૧૩. જૈન યુવક સંઘ.
ભાવનગર ૧૪. જૈન યુવક મંડળ. ૧૫. વિજય ધર્મ પ્રકાશક સભા. ૧૬. સમાઘોઘા જૈન મિત્ર મંડળ. ૧૭. કચ્છી દશા ઓશવાળ જૈન યુવક મંડળ. ૧૮. કચ્છી વીસા ઓશવાળ યુવક સંઘ.
આ સિવાય કેટલેક સ્થળેથી વ્યક્તિગત કાગળ અને તારે નિબંધને ટેકો આપવા માટે ગયેલા છે, જેની સંખ્યા વધુમાં વધુ ૧૦૦ ઉપરાંતની નથી.
બોટાદ
મુંબાઈ
મુંબાઈ
For Private and Personal Use Only