________________
Shri Mahavir Jain Aradhana Kendra
પાટણ
જૈન
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૯
યુવક સંઘનું જીાણું,
-(0)
તા. ૧૪-૭-૩૧ ના ‘ મુંબાઇ સમાચાર ’ પત્રમાં મારા ભાઈ પન્નાલાલ હાલ મુનિ શ્રી પ્રેમવિજયજીની દીક્ષા સંબંધમાં એક લખાણ પાટણ જૈન યુવક સધનું પ્રગટ થયું છે, આ લખાણમાં મારા ભાઈ પન્નાલાલને મારી માતાજીએ રૂપીયા લઈ દીક્ષા અપાવી છે તથા હું મારા ભાઇની દીક્ષાથી વિરૂદ્ધ છું તેવું જણાવ્યું છે. આ સંબધમાં મારે જણાવવાનું કે મારા ભાઇ પન્નાલાલને લગભગ એક વર્ષ પહેલાથી દીક્ષા લેવાની ઇચ્છા થઇ હતી અને તેના આગ્રહથી અમેએ તેને અનુમતિ આપી સાથે રહીને દીક્ષા અપાવી છે. દીક્ષાના બદલામાં અમેએ એક પાઇ પણ લીધી નથી અને મારા ભાઈ પન્નાલાલની દીક્ષામાં મારી સંપૂર્ણ સંમતિ હતી અને છે. એટલે પાટણ જૈન યુવક સધના મંત્રીએ મારા અને મારી માતાજીના સંબંધમાં જાહેર કરેલા આક્ષેપો તદન નુટ્ટા છે. વધુમાં હું અંતઃકરણપૂ ક માનું છું કે જૈન દીક્ષા એ પવિત્ર અને સન્માર્ગે લઇ જનારી છે અને પૂ` ભાવ થયે મારી પણ દીક્ષા લેવાની ઈચ્છા છે.
સ. ૬. શાહુ શેષમલ પ્રતાપચંદ્રજી સંઘવીપાળ, મ્હેસાણા તા. ૧૬–૭–૩૧
ઉપરનું લખાણ અને સહી અમારી રૂબરૂ થયાં છે.
મગનલાલ લીલાચંદ શાહ. એલ. સી. પી. એન્ડ એસ. અંબાલાલ મેાતીચંદ્ર દાશી,
તા. ૧૬-૭-૩૧ ( વીરશાસન, તા. ૧૭-૯-૩૨ના અંકમાંથી ઉતારા)
તપાસ સમિતિ સમક્ષ રજુ કરનાર રા. મનસુખલાલ ડાહ્યાચંદ, ચાણસ્મા,
©
For Private and Personal Use Only