________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૭
(૨) આથી હું નીચે જણાવેલી શરત પુરી કર્યા વગર ૧૬ વર્ષની અંદ
રતાને દીક્ષા આપતા પહેલા નેક નામદાર દીવાન સાહેબ તથા ખાનસાહેબ પોલીસ સુપ્રીટેન્ડેન્ટ સાહેબને ૧૦ દિવસ પહેલા લેખી ખબર આપવી, અને તેમાં સગીરને દીક્ષા આપનાર સાધુ-સાધ્વીના પુરા નામ તથા ઠેકાણું જણાવવા તેમજ દીક્ષા લેનાર વ્યક્તિના (તે પુરૂષ હોય કે સ્ત્રી) ઉંમર, જન્મસ્થળ, તેમજ તેમના વાલીના નામ, અને જ્યાં સુધી નકકી થઈ શકે ત્યાં સુધી તેનો અભ્યાસ લખી જણાવે, કે જેથી પહેલેથી જાહેર સુલેહનો ભંગ, હુલ્લડ, અથવા ઝગડો ન થાય
તે માટે સરકારને પગલા લેતાં ફાવે. (૩) તા. ૨૦ જુન ૧૯૩૨ ને મુળ હુકમની તારીખથી આ હુકમ બે
માસ અમલમાં રહેશે. સદર હુકમ કી. . કેડની ૧૪૪ મી કલમ
મુજબ સુધારવામાં આવ્યો છે. (૪) મારા હાથની સહી તથા કોર્ટની સીલસહ પહોંચાડવામાં આવ્યો છે.
તા. ૧૩ મી જુલાઈ ૧૯૩૨
[ તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા. ]
For Private and Personal Use Only