________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૯ જતાં પણ તેને કોઈએ અટકાવ્યો નથી. જો કે જે સાધુ પાસે શાંતિલાલ ! દીક્ષા લીધાનું જણાવે છે, તે એકલવિહારી છે અને એકલવિહારીની શાસ્ત્રવિરૂદ્ધની કોઈપણ પ્રવૃત્તિ માટે ધર્મપ્રેમી જૈન સમાજને જવાબદાર ગણી શકાય જ નહિ. શાંતિલાલની દીક્ષા ત્યાગના પ્રસંગે ધર્મદ્રોહી મુંબાઈ જૈન યુવક સંઘ પત્રિકાના તા. ૩૦-૬-૩૧ ના અંકમાં એક લખાણ પ્રસિદ્ધ થયું હતું, જેમાં જણાવ્યું છે કે “માર્ગમાં ભકત મંડળે છોકરાને હાથ કરી ઉંઝા ભેગો કર્યો” આ આક્ષેપ ઉપર આ આખીયે જુબાનીથી ઘણું અજવાળું પડે છે અને તે તદન ખેટ સાબીત થાય છે.
શાંતિલાલની દીક્ષા સંબંધમાં વધુ સત્ય જાણવા માટે જુઓ પરિશિષ્ટ ન. ૩૨.
For Private and Personal Use Only