________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
એ મૂકીએ, તો બાળક તરત રૂપી નહિ, એટલે એ પૂર્વના સંસ્કારાથી બધું સમજી શકે છે.
ઉઠાવી લેશે, પણ પૈસાને અડકશે
સર્વ એટલે પાતાની ઈચ્છાથી તે દીક્ષા લે છે?
જ॰ એની પોતાની ઈચ્છા ન હોય તે કશું ન બની શકે. ૧૫ વના છેક ઇંગ્રેજી ૫-૬ ધોરણ ભણે છે. અમારાં બાળકો અમારી પતિ જોઈ તે અનુસાર વર્તે છે.
સ॰ પરણેલે હાય અને પરણ્યા પછી તરત જ દીક્ષા લે તે ઠીક કહેવાય ? જ॰ એવેા દાખલેા નથી, હાય તેા ખુલાસા કરું, સ૦ સ્ત્રીના ભરણપાષણની વ્યવસ્થાનુ શું?
જવ લગ્ન વખતે પલ્લામાં બે-ત્રણ હજાર રૂપીઆ અપાય છે અને તેના માલીક તે પતિ હોય છે, એટલે એક જણ નહાય, તે બીજો તેના માલીક છે જ. લીલાવતીના સબંધમાં જણાવ્યું કે--જ્યારે કાંતિવિજયજી મહારાજે દીક્ષા લીધી, ત્યારે ૬૫૦૦ ના દાગીના હતા. સાત આઠે ઘરના એડ઼ા હતા, છતાં પણ વિરોધી પક્ષની ઉશ્કેરણીથી કૅસ કર્યાં. આ બધું ધાંધલ દીક્ષામાંથી પતિત કરવાના હિસાબે કર્યું, પણ મક્કમતાથી તે પાછા ન આવ્યા.
સ૦ આ કાયો તો દીક્ષામાં અનો થતા હાય તો તે અટકાવવાનેા છે ને! તો પસાર કરવામાં આવે તો શું વાંધા ?
જ૦ ધર્મના સિદ્ધાંતા સામે સરકારે નજ અવાય. અનાં કાંઈ થતાંજ નથી. મ્હેસાણાના પન્નાની દીક્ષા ઞાબતમાં તેના ઘેર પ્તિ કરાવી છે, જ્યારે પ્તિમાં ફક્ત ૫૫-૬૦ રૂપીયાની મિલ્કત નીકળી છે. આ બધા પ્રયત્ના એમનાજ છે, કે જેમને સાધુસંસ્થાજ નથી જોઈતી. છેૉકરાની માનું સ્ટેટમેન્ટ રજુ કર્યું.
સ૦ સાધુસંસ્થા તે જોઈ એ છે, પણ શુદ્ધ જોઈ એ છે !
જ૦ સાધુસંસ્થા અટકાવવાના જ આ બધા પ્રયત્ન છે. પ્રથમ ખૂબ નિદ્યા, તેમાં ફાવ્યા નહિ પછી દીક્ષા સામે ઉહાપેાહ શરૂ કર્યાં, તેમાં પણુ ફાવતા નથી.
સ૦ સાધુસંસ્થા બંધ થાય તેા ધર્મ રહેજ ક્યાંથી ?
જ૦ ધર્માંતે પણ નથી જોઇતા. એમને તે સમયધર્મ પ્રમાણે ચાલવું છે, એટલે એમને વાંધો નથી. અમે પાંચ-પચીસ હઇશું તે પણ પૂરતા છીએ. ધર્મ સૌ કાઇ પાળી શકે છે.
સ૦ મોટા ભાગ કચે?
જ૦ એ આપનાજ રેકમાંથી જણાઇ આવે તેમ છે. નિબંધ સંબંધી
For Private and Personal Use Only