________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(७४) પાણીમાં વાટીને તેનો લેપ કરવાથી કફથી ઉત્પન્ન થયેલી આખેની પીડા નાશ થાય છે.
૫. યવાસશર્કરા, સમુદ્રકેન, એ બંને સમાન ભાગે લઈને પાણીમાં વાટવાં. એને લેપ કરવાથી, જેમ રતિસમયમાં સ્ત્રીની લજજા નાશ પામે છે તેમ, આંખની પીડા નાશ પામે છે.
૬. મીઠું, સિંધવ, મરી, એ સર્વને સમાન ભાગે લઈને કાંસાના વાસણમાં છાશ રેડી તેમાં ઘસવું. પછી તે આંખે આંજવાથી કફથી થયેલી નેત્રની પીડા નાશ પામે છે.
નેત્ર પીડાના સામાન્ય ઉપચાર स्त्रीपयो यावको हिंगु त्रयं नेत्रभृतं ध्रुवम् । दहत्पक्षणोः स्थितं दुःखं शुष्कं दारु यथानलः ॥ १८ ॥ जप्तेनारुणमंत्रेण वारिणा लोचनद्वये। क्षालिते शाम्यति क्षिप्रमक्षिपीडातिदुःसहा ॥ १९ ॥ ओम् अरुणाय हुं फट् स्वाहा ।। इतिमंत्रः ॥ श्वेताश्वमारपत्रोत्थरसपूरितचक्षुषोः । द्रुतं पीडा शमं याति यथा क्रीडातिवाचके ॥ २० ॥ सूतकं गंधकोपेतं चांगेरीरसमर्दितम् । अंजनं दृष्टिदं नृणां नेत्रामयविनाशनम् ॥ २१ ॥ अपामार्गशिफा घृष्टा मधुना सैंधवेन च ॥ ताम्रपात्रे भृता नेत्रे हन्ति पीडां तदुद्भवाम् ॥ २२ ॥ रसेंद्रभुजगौ तुल्यो तयोर्द्विगुणमंजनम् । ईषत्कर्पूरसंयुक्तमंजनं नयनामृतम् ॥ २३ ॥ प्रत्यहं जलसंपूर्णमुखं क्षालयतेऽक्षिणी। प्रातर्यो मुच्यते रोगैलॊचनोत्थैः सुनिश्चितम् ॥ २४ ॥ • मधुशिग्रुदलोद्भतरसपूरितलोचनम् । विमुंचत्यक्षजा पीडा नरं वेश्येव निर्द्धनम् ॥ २५ ॥ तरुस्थितनखोद्भिन्नपक्कामलकवारिणा। ।
नेत्रयुग्मे भृते पीडा शीघ्रं शाम्यति देहिनः २६ ॥ ૧. કલથી અને હિંગને સ્ત્રીના દૂધમાં એકત્ર કરીને એ ત્રણે
For Private and Personal Use Only