________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૪) ૮. અરડૂસાના રસમાં ભદ્રથને વાટીને તે રસ કાનમાં ભરવાથી દાંતમાં રહેલા સઘળા જીવડા જલદીથી નાશ પામે છે.
૯. નગોડ, વાવડીંગ, આકડાનું દૂધ, અને સિંધવ એ સર્વને લાખના અળતામાં વાટીને દાંતે ચોપડવાથી દાંતના કૃમિ નાશ પામે છે.
એઠના રેગ. गैरिकांभोधृतं तैलं सजिसैंधवसिक्थकम् । वरुणांभःसृतं पक्कमोष्ठपाकव्रणापहम् ॥ ६९ ॥ सिक्थकं यावकोपेतं कटुतैलेन पाचितम् ।
ओष्ठे विपादिकां हन्ति लेपतो वेगतोखिलाम् ॥ ७० ॥ सिद्धार्थतैलसंलिप्ततापिताम्रस्यपल्लवैः ।।
अधरे स्वेदिते शीघ्रं शमं याति विपादिका ॥ १ ॥ ૧. ગેરૂનું પાણી, ઘી, તેલ, સાજીખાર, સિંધવ, અને મીણ, એ સને વરણાના કવાથમાં નાખી પાક કરો. એ પાકથી થયેલ મલમ ઓઠ ઉપર ચોપડવાથી ઓઠ પાકીને ચાંદાં પડે છે તે મટી જાય છે.
૨. મણ, લાખને અળતે, એ બેમાં સરસીયું તેલ મેળવીને પાક કર. એ મલમ ઓઠ ઉપર ચોપડવાથી આઠ ફાટીને ચાંદાં પડી જાય છે તે સઘળાં જલદીથી મટી જાય છે.
૩. એઠ ફાટતા હોય તેણે આંબાનાં પાંદડાં પર સરસિયું તેલ ચોપડીને તેને અગ્નિ ઉપર ગરમ કરીને તે વતી ઓઠને બાફ - પવો એટલે ઓઠ ફાટતા મટી જાય છે.
મુખદિય, वालाह मदनं जातीफलं मरुकषाभिधम् । गुटिकास्ये धृताहन्ति पूतिगंधं सुदारुणम् ॥ ७२ ॥ जातीपत्राणि जातेश्च फलं संपीड्य वारिणा। तस्य लेपे कृते यांति मुखदौर्गध्यलांछनम् ।। ७३ ॥ इंग़दीफलमज्जा वा पिष्टा शीतेन वारिणा ।
प्रलेपो नाशयत्येव मुखदौर्गध्यलांछनम् ॥ ७४ ।। ૧. વાળે, મીંઢળ, જાયફળ, મરૂકષા(?), એ ઔષધની ગોળી
For Private and Personal Use Only