________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
उदुंबरशिफा पिष्ट्वा पीता तंदुलवारिणा । पतद्रक्तं मुखान्नूनं वारयत्यतिवेगतः ॥ ५२ ॥ आटरूषकपत्राणां रसो मधुसमन्वितः । शोणितं स्तंभयेदास्यात्प्रातः पीतं पतद्ध्रुवम् ॥ ५३ ॥ ૧. ધાણાનાં મૂળને ચાખાના ધાવણમાં વાટીને સવારમાં પીવાથી, મુખમાંથી જે ઘણા વેગથી લેાહી પડતુ હાય તે અટકેછે. ૨. ઉમૈડાનાં મૂળને ચાખાના ધાવણમાં વાટીને પીવાથી મુખમાંથી પડતા લાહીને ઝપાટાસાથે જરૂર અટકાવી દે છે.
૩. અરડૂસાનાં પાંદડાંનો રસ મધ સાથે પ્રાતઃકાળમાં પીવાથી મુખમાંથી પડતુ લેાહી નિશ્ચય અટકે છે.
સ્વરભંગના ઉપચાર,
बिभीत सैंधवं कृष्णा चूर्ण पीतं वरांभसा । स्वरभंगं तथा कृछ्रशब्दोश्वारंच वारयेत् ॥ ५४ ॥ कृछ्रशब्दं स्वरभंगं शिवाचर्णे निवारयेत् । गोक्षीरसंयुतं पीतं शीतं वारि यथा तृषाम् ॥ ५५ ॥
૧. મેહેડાંના ફળની છાલ, સિધવ, અને હરડે, એ ત્રણ ઐષધાનુ' ચળું કરીને ત્રિફળાના પાણીમાં પીવાથી ઘાંટા એશી ગયા હેાય તે ઉઘડે છે તથા મહામહેનતે ખેલાતુ હોય તે મટીને સેહેલાઇથી અવાજ નીકળે છે.
૨. જેમ ડંડાપાણીથી તરસ મટે છે તેમ, આમળાંનુ ચૂર્ણ ગાયના દૂધ સાથે પીવાથી, શબ્દ મુશ્કેલીથી ખેાલાતા હાય તે રાગ તથા ઘાંટા ખેશી જવાના રાગ મટે છે.
મુખપાકના ઉપચાર,
गुडो लवणसिद्धार्थ हरिद्रामरिचं कणा । चूर्णमुष्णांभसा व धृतं तद्रोगनाशनम् ॥ ५६ ॥ तिलतैलान्वितः पक्को कटुबिंबीदलोद्भवः । रसो हन्ति मुखांतस्थः पक्कतुंडमसंशयम् ॥ ५७ ॥ जातीपत्रामृताद्राक्षादेवदारुफलचिकैः ।
For Private and Personal Use Only