________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮ ) ૧૭. અંજન-લસણ, પીપર, રાઈ, વજ, હરડે, સમાન ભાગે લઈને પાણીમાં બારીક વાટીને આંખે આંજવાથી જવર નાશ પામે છે.
વરાતીસારના ઉપાય. गडूचींद्रयवाः शुंठी किरातातिविषा घनः । एतत्क्वाथः कृतः पीतः सर्वज्वरातिसारजित् ॥ ९१ ॥ चंदन कटुकी पाठा किरातोशीरपर्पटाः। ज्वरातीसार हृत्क्वाथो निपीतो मधुना सह ।। ९२॥ पर्पटश्चंदनंयष्टिः कुटजोतिविषामृता।। मुस्तैषां समधुः क्वाथः पीतो ज्वरातिसारहत् ॥ ९३ ।। गोक्षुरश्चंदनं यष्टि कुटजोतिविषामृता। मुस्तावालककुष्टानि लजरी समभागतः ॥ ९४ ।। अष्टावशेषितः क्वाथो मधुना पीतमुल्वणं ।।
ज्वरातिसारकं हन्ति कुक्षिशूलं च दारुणम् ॥ ९५ ॥ ૧. ગળો, ઈદ્રજવ, શુંઠ, કરિયાતું, અતિવિખ, મેથ, એ ઐષને કવાથ કરીને પીવાથી સઘળા પ્રકારને જવર સહિત અતિસાર (ઝાડે) મટે છે.
૨. રતાં જળી, કડાછાલ, પહાડમૂળ, કરિયાતુ, વીરણવાળો, પિત્તપાપડે, એ ઔષધને કવાથ મધ સાથે પીવાથી સર્વ પ્રકારને તાવ અને અતિસાર (ઝાડે) મટે છે.
૩. પિત્તપાપડે, રતાં જળી, જેઠીમધ, ઈદ્રજવ, અતિવિખ, ગળ, મોથ, એ ઔષધને કવાથ મધ સાથે પીવાથી અતિસાર સહિત તાવ મટે છે.
૪. ગોખરૂં, રતાં જળી, જેઠીમધ, ઈદ્રજવ, ગળે, માથ, વાછે, ઉપલેટ, લજજરી (લજાળું?), એ ઔષધે સમાન ભાગે લઈને તેને કવાથ કરીને આઠમે ભાગે બાકી રહે ત્યારે તે કવાથ મધ સાથે પીવાથી અતિશય ભયાનક વરાતીસાર અને કૂખમાંનું મહાકઠણ શળ નાશ પામે છે.
For Private and Personal Use Only