________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(36) સમભાગે લઈ તેમને કવાથ કરીને આઠમે ભાગે શેષ રહે ત્યારે તે પીવાથી પિત્તવર મટે છે.
घृतभृष्टं शिवाचूर्ण पिष्टमम्लतु भसा। प्रलेपाहायनुत्फेनं बदर्या वा दलोद्भवम् ॥ २१॥ वृषो दुरालभा श्यामा पर्पटः करोहिणी । किरातमथतेषां काथः पीतः सितान्धितः ॥ २२ ॥ रक्तोद्भवं महादाचं तृष्णां मूछी मतिघ्रमम् ।
पित्तज्वरं हरत्याशु पापं वीरो यथा स्मृतः ॥ २३ ॥ किरात मुस्ता कटुकी समांशं छिन्नोद्भवा रिंगिणिका च रेणुः । काथो निपीतो हरति प्रलापं पित्तज्वरं दाघतृषे भ्रमं च ॥ २४ ॥
पर्पदश्चदनं मुस्ता विश्वोशीरद्वयं समम् । काथ एषां तृषां छर्हि हन्ति पित्तज्वरं भ्रमम् ॥ २५ ॥ पत्रकं काशुली शुंठी धान्यकोशीर युग्मकम् । पर्पटश्च समः काथः पीतः पीत्तज्वरापहः ॥ २६ ॥ श्रीपर्णी काशुली द्राक्षा चंदनं वालकद्वयम् । मुस्ता पर्पटको यष्टिरमीषां समभागतः ॥ २७ ॥ अष्टावशेषितः काथः पीतः शर्करया सह ।।
पित्तज्वरं भ्रमं दाचं हन्ति छर्दिमसंशयम् ॥ २९ ॥ ૨ હરડેનું ચૂર્ણ કરીને તેને ઘીમાં શેકીને તુષાર્લીના પાણીમાં વાટવું, તેને લેપ કરવાથી પિત્તવરને દાહ મટે છે.
૩ બેરડીનાં પાનને પાણીમાં ચોળી ફીણ કાઢી તે ફીણને શરીરે લેપ કરવાથી દાહ મટે છે.
४ असो, भा, पी५२, पित्त५५31 ४५, रियातु, से સર્વને કવાથ કરીને સાકર સાથે પીવાથી રક્ત બગડવાથી ઉપજેલો
૧ છોડાં સહિત જવને આખાધાખા કચરીને તેને પાણીમાં નાખીને બંધ વાસણમાં રહેવા દેવા. કેટલેક દહાડે એ ખાટું પાણી ગાળી લેવું. એને તુષાન્સ
૨ વાતરોગમાં સાકર ૧ તેલ, પિત્ત રોગમાં બે તોલો અને કફ શિગમાં તોલે નાખવી.
For Private and Personal Use Only