________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ )
मुख परीक्षा. वातकोपे मुख लक्षं स्तब्धं चक्रं गतप्रभम् । पित्तकोपे भबेद्रक्तं पीतं वा परितप्तकम् ॥ १॥ कफकोपे गुरुस्निग्धं भवेत्स्विन्नमिवाननम् ।
त्रिलक्षणं त्रिदोषे स्याद्विचिन्हं च द्विदोषके ॥ २ ॥ વાયુના દેષવાળાનું મુખ રૂક્ષ, સ્તબ્ધ, વાંકુ, અને કાંતિ રહિત હિય છે; પિત્તના દોષવાળાનું મુખ રાતું કે પીળું અને ગરમ હોય
છે, કફ દોષવાળાનું મુખ ભારે, ચીકણું તથા જાણે પરસેવાવાળું હિંથ, એવું હોય છે. એમાંથી બે દેશનાં ચિન્હ માલમ પડે તે દ્રિ દિષને કેપ અને ત્રણેનાં ચિન્હ માલમ પડે તે ત્રિદેષને કપ સમજ.
जिह्वा परीक्षा. वातकोपे प्रसुप्तेव स्फुटिता मधुराभवेत् । स्तब्धा वर्णेन हरिता जिह्वा लालां प्रमुचति ॥१॥ पित्तकोपे तु रक्तामा तिक्ता दग्धेव जायते। जिह्वा दाहान्विता विद्धा कंटकैरिव सर्वतः ॥ २ ॥ कफोदये भवेजिह्वा स्थूला गुर्वी विलेपिनी। सुस्थूलकंटकोपेता क्षारा बहुकफावहा ॥ ३ ॥ दोषद्वये द्विदोषोक्ता लवणा रसना भवेत्।
सवेचिन्हा त्रिदोषेस्याद्विकृतानेकलक्षणा ॥ ४॥ વાયુને કોપ થયેલ હોય તે જીભ જડ જેવી થાય છે, તેમાં ચીરા પડે છે, તથા તે મધુર માલમ પડે છે; વળી તે સ્તબ્ધ અને લીલા રંગની થઈને તેમાંથી લાળ ઘણી નીકળવા માંડે છે. પિત્તના કેપમાં જીભને રંગ રાતે જણાય છે તથા તેને સ્વાદ કડવે માલમ પડે છે. વળી તે દાઝી ગઈ હોય તેવી થઈને તેમાં બળતરા બળે છે, અને સઘળેથી કાંટા ભેંકાયા હોય તેવી લાગે છે. કફના કેપમાં જીભ જાડી, ભારે અને ચીકણું થઈ જાય છે; વળી તે ઉપર મેટા મેટા કાંટા થાય છે અને તેને સ્વાદ ખારો થઈને તેમાંથી કફ ઘણો નીકળે
For Private and Personal Use Only