________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(&)
દ્વિરાષ કાપમાં નાડીની ગતિ.
कदाचिन्मंदगमना कदाचिद्वेगवाहिनी । द्विदोषकोपतो ज्ञेया हन्ति च स्थानविच्युता ॥ २९ ॥
જે નાડી કાઇ વાર ધીમી ધીમી ચાલે અને કેઇ વાર ઉતાવળી ચાલે, તેને એ દ્વેષના કાપ બતાવનારી નાડી સમજવી. જ્યારે નાડી પેાતાના સ્થાનથી પડી જાય એટલે જે જગાએ નાડી ધડકવી જોઇએ તે સ્થાને ધડકે નહિ, ત્યારે તે નાડી પ્રાણઘાતક જાણવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાતપિત્તની નાડી.
मुहुः सर्पगतिर्नाडी मुहुर्भेकगतिस्तथा । वातपित्तद्वयोर्भूतां भाषते तद्विशारदाः ॥ ३० ॥
જે નાડી વાર'વાર સર્પની ગતિથી (વાંકી ) ચાલે અને વાર વાર દેડકાની ગતિથી ( કૂદતી ) ચાલે, તેને નાડી જ્ઞાનમાં પ્રવીણ વઘા વાતપિત્ત એ દોષથી ઉપજેલી કહેછે.
વાતકફની નાડી.
૨
भुजंगादिगतिर्नाडी राजहंसगतिः पुनः । वातश्लेष्मवतीमाहुर्वैद्यशास्त्रविशारदाः ॥ ३१ ॥
જે નાડી ઘડીમાં સર્પ વગેરેની ગતિવાળી (વ) હોય તેમ ઘડીમાં વળી હ‘સની ગતિવાળી ( ધીમી ) થઇ જતી હાય, તેને વૈદ્યશાસ્ત્રમાં પ્રવીણ વદ્યા વાતકફની નાડી કહે છે.
પિત્તકફની નાડી.
या च भेकगतिर्नाडी या च हंसगतिस्तथा । पित्तश्लेष्मवतीमा स्तांनाडीं भिषगुत्तमाः ॥ ३२ ॥
જે નાડી ક્ષણમાં દેડકાની પેઠે કૂદકારા મારીને વહેતી હોય
તથા ક્ષણમાં હંસની પેઠે ધીમી પડી જતી હેાય તે નાડીને ઉત્તમ
*
જેવા પિત્તશ્લેષ્મની નાડી કહે છે.
For Private and Personal Use Only