SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૩ ) ચૂર્ણ, ઘી, તેલ, અવલેહ, વગેરેમાં ચંદન કહ્યું હોય તે સફેદ લેવુ'; કવાથ તથા લેપમાં રાતુ' લેવું. એક વર્ષ પછી આષધનું બળ તથા ગુણ કમી થાય છે. ચૂર્ણ એ માસ પછી હીન વીર્ય થાય છે. ગુટીકા તથા અવરાઇ વરસ પછી. હીનવીર્ય થાય છે. ઘી, તેલ, વગેરે ચાર માસ પછી ગુણહીન થાય છે. એષધીઓ એ વર્ષ પછી હીનવીર્ય થાય છે, આ સર્વે ધાતુની ભસ્મ અને રસાયન, જેમ જૂનાં તેમ ગુણ વધે છે. આષધના પ્રચાગમાં કહેલુ' એકાદ એષધ વ્યાધિને યાગ્ય ન હોય તે। તજવું તથા જે ચેાગ્ય હેાય તે લેવું. જે ઝડનાં મૂળ જખરાં છે તેની છાલ લેવી; ખીજાનાં મૂળ માત્ર લેવાં. જેમકે વડ વગેરે ઝાડ જખરાં છે માટે તેની છાલ લેવી; ખેર, મહુડા વગેરેની અંતર છાલ લેવી; તાલીસ વગેરેનાં પાંદડાં લેવાં; ત્રિફલા વગેરેનાં ફળ લેવાં; ધાવડી વગેરેનાં ફૂલ લેવાં; ઘેર વગેરેનુ દૂધ લેવું. ૧ સ્વરસ ( વનસ્પતિના અવયવાદિના રસ ), ૨ કલ્ક, ૩ કેવાથ, ૪ હિમ, ૫ ફાંટ, એ પાંચને કવાથ કહે છે, અને તે ઉત્તરાત્તર હલકાં છે. એટલે સ્વરસ કરતાં કલ્ક હલકું, કલ્ક કરતાં કવાથ હલકે, એ રીતે. સ્વસ કલ્પના. કીડા, અગ્નિ, વગરેથી દૂષિત ન હેાય એવી આધિ આણીને તેજ વખતે કચરીને લૂગડામાં ઘાલીને રસ નીચેાવવા. એ રસને સ્વરસ કહેછે. વળી બીજો પ્રકાર નીચે મુજબ:~ સેા તાલા સૂકુ ઐષધ આણીને ચૂર્ણ કરીને તેનાથી બમણું પાણી લઇને માટીના વાસણમાં નાખવું, અને રાત દિવસ પલળવા દેવુ. પછી બીજે દિવસે પાણી ગાળી લેવું. વળી ત્રીજો પ્રકારઃ—— લીલી વનસ્પતિ ન મળે તેા સૂકી વનસ્પતિ આણીને આઠ ઘણા પાણીમાં કવાથ કરવેા, અને ચેાથે હિસ્સા પાણી રહે ત્યારે For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy