________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૬ ) ૬ તલનું તેલ, ગેળ અને આકડાનું દૂધ, એ સર્વે મેળવીને એકત્ર કરવું. પછી કૂતરાના દંશ ઉપર લગાવવું. વળી આ ઔષધ સાપના ઝેરને પણ નાશ કરનારું છે.
૭ તાડનાં પાંદડાં, લીમડાનાં પાંદડાં, વાળ એ સર્વેનું ચૂર્ણ કરીને તેમાં તેલ તથા ધી મેળવીને વીંછી કરડો હોય તે જગાએ ધૂપ દે. અથવા મેરનાં પીંછાં અને ઘીને ધૂપ દેવો.
ગ્રંથિને ફાડવાને લેપ. कपोतपक्षिविटयुक्तक्षारो ग्रंथिविदारणः । दंतीचित्रकमूलार्कत्वक्स्नुहीपयसा गुडः ॥ १२०॥ . ૧ હેલાની હગાર અને જવખાર ગાંઠને ફાડે છે. તેમજ દંડ તીમૂળ, ચિત્ર, આકડાની છાલ, થોરનું દૂધ અને ગેળ, એ સર્વેને લેપ પણ ગાંઠને ફાડે છે.
વ્રણશેધન લેપ. तैलं सैंधवयष्टयाह्वनिंबपत्रनिशायुतैः । तृवृत्धनयुतैः पिष्टैः प्रलेपाव्रणशोधनः ।। १२१ ॥ ૧ સિંધવ, જેઠીમધ, લીંમડાનાં પાંદડાં, હળદર, નસેતર, મેથ, એ સર્વ તેલમાં વાટીને તેનો લેપ કરવાથી વ્રણ (ચાંદુ) પાકીને તેમાંથી પરૂ વગેરે નીકળી જઈ તે શુદ્ધ થાય છે.
ગ્રંથ સમાપ્તિ, मुक्ताफलै रिवधनैः शुचिभिः सुवृत्तैरापूरिता विमलकाव्यगुणैस्तु युक्ता। श्रीकंठपंडितकृतिर्बुधकंधरासु
मुक्तावलीव लुठतां रुचिरा चिराय ॥ १२२ ।। આ શ્રીકઠ પંડિતની કૃતિ નક્કર, નિર્મળ અને ગોળાકાર મોતીથી બનાવેલી મોતીની માળાની પેઠે નિર્મળ કાવ્યના ગુણએ કરીને યુકત છે; એ ગ્રંથરૂપ કૃતિ પંડિતેના કંઠમાં સુંદર મેતીની માળાની પેઠે ઘણકકાળ સુધી આળાટે મતલબ કે શે.
___इति परमजैनाचार्यश्रीश्रीकंठविरचिते उमास्वातिवाचकशिष्यशोधिते हितोपदेशनाम्नि बालस्त्रीरोगशस्त्रघातनाडीविसर्पकंडूदद्रक्तपित्तापस्मारपांडुरोगवन्हिदीपन वन्हिदग्धश्वेतपित्तसर्पविषकंदविषवृश्चिकविषप्रतीकारनामा दशमः समुद्देशः ॥ १० ॥
समाप्तम्.
For Private and Personal Use Only