________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
*મળ, એ સર્વને ચેાખાના ધાવણ સાથે તથા મધ સાથે પીવાથી સ્ત્રીનું પ્રદર મટે છે.
૫ ગળાનું કે કાળા ઉમડાનું કલ્ક કરી તેમાં ચંદન અને નાગ કેસર મેળવી પ્રસન્ના નામે મદ્ય સાથે તે પીવાથી લેાહીવાહ ખધ થાય છે.
૬ ચાખાના ધાવરામણમાં આમળાંનાં ખીજ વાટીને પીવાથી ન અટકતા હોય એવા એના લાહીવાડુ ધીમે ધીમે મટી
જાય છે.
ગભરાગના ઉપાય.
भूमिकुष्मांडकं यष्टि शतमूली समं त्रयम् । काथो मधुसमापीतो हन्ति गर्भव्यथां स्त्रियः ॥ ३४ ॥ कुंभकारकराकृष्ट मृत्तिकापूगमात्रतः ।
अजाक्षीरेण सा पीता हन्ति गर्भव्यथां स्त्रियः ॥ ३५ ॥ काथेनोदककंदानां शालिपिष्टं सशर्करम् । पिबेद्गर्भपरिस्रावे तवक्षीरं प्रसाधितम् ॥ ३६ ॥ मरिचं पिप्पली शुंठी यवक्षारोथ पंगुली । कूष्मांडी वल्लिजः क्षारो भारंगी शतपुष्पिका ॥ ३७ ॥ अष्टावशेषितः क्वाथ एतचूर्णसमन्वितः । प्रसूतिसमये जातं रोगं हन्ति निषेवितः ॥ ३८ ॥
૧ ભેાંય કાહેાળુ', જેઠીમધ, શતાવરી, એ સમાન ભાગે લેઇને તેના કવાથ કરી મધ સાથે પીવાથી સ્ત્રીઓની ગર્ભ સમધી પીડા નાશ પામે છે.
૨ કુંભારના હાથ ઉપરથી લેાહી નાખેલી માટી એક સેાપારી જેટલી લેઇને તેને બકરીના દૂધમાં પીવાથી સ્ત્રીઓની ગર્ભ સખ:
ધી પીડા નાશ પામે છે.
૩ શીંગાડાને કવાથ કરી તેમાં ચેાખાને લેાટ, સાકર અને તવખીર નાખીને પકવ કરીને તે પીવાથી ગર્ભપાત થતા અટકે છે.
૪ મરી, પીપર, શું, જવખાર, પંગુલી ( ), કહેાળી,
For Private and Personal Use Only