________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
ભગંદરનું લક્ષણ,
वृषणासनयोर्मध्ये प्रदेशो भग उच्यते । तमेव दारयत्यस्मात् भगंदर इतिस्मृतः ॥ ३१ ॥
વૃષણુ અને ગુદાની એસણીના મધ્ય પ્રદેશને ભગ કહે છે. તે જગાને ફાડી નાખે છે માટે આ રાગ ભગદર કહેવાય છે.
ભગંદરના ઉપાય.
मालती वटपत्राणि गडूची विश्वभेषजम् ।
सैंधवं तत्रपिष्टानि लेपो हन्ति भगंदरम् ॥ ३२ ॥ दंत वन्हिनिशालेपो भगंदर विनाशकृत् । त्रिफला वारिणा पिष्टा गुग्गुलुर्वा प्रयत्नतः ॥ ३३ ॥ शुनो स्थिभूलताचूर्ण तक्रं रासभशोणितम् । एतल्लेपाच्छमं याति कुपितोपि भगंदरः ॥ ३४ ॥ त्रिफला वारिणा घृष्टा मार्जारास्थिविलेपतः । जलौकापहृते रक्ते याति भिन्नो भगंदरः ॥ ३५ ॥ पृष्टयानांगनायुद्धं व्यायामोगुरुसेवनम् । रूढे व्रणे प्रयत्नेन त्यजेत्संवत्सरं नरः ॥ ३६ ॥ ૧ માલતીનાં પાંદડાં, વડનાં પાંદડાં, ગળે, શુષ્ઠ, સિધવ એ સર્વને છાશમાં વાટીને લેપ કરવાથી ભગદર મટે છે.
ર હાથીદાંતને ભુંકે, ચિત્રા અને હળદર એ આષધાના લેપ ભગદરના નાશ કરે છે.
અથવા ત્રિ-ળા અને ગુગળ સારી રીતે પાણીમાં વાટીને તેને લેપ કરવાથી ભગદર મટે છે.
૪ કૂતરાનું હાડકું, ભૂલતા ( ભાંયયેલ ? ) નું ચૂર્ણ, છાશ, ગધેડાનુ લાહી, એ આષધાના લેપથી વકરેલું' ભગંદર પણ મટી
જાય છે.
૫ ભગ`દર ઉપર જળેા મૂકાવીને લેાહી ખેચાવી કાઢવુ' અને તેમ કરતાં ભગંદર ફાટે તેા તે ઉપર ત્રિફળા અને બિલાડાનું હાડકુ પાણીમાં ઘશીને તેને લેપ કરવા, એટલે ભગંદર મટી જાય છે.
For Private and Personal Use Only