SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૩ ) ૧ શતાવરીનાં મૂળનુ તેલ તથા એર ડિઉ તેલ, એ મને તેલ મિશ્ર કરીને પગે લેપ કરવાથી કેામળ એવું સ્લીપદ નાશ પામે છે. ૨ ધતૂરા, દીવેલેા, નગેાડ, સાઢાડી, સરગવેા, સરસવ, એ સર્વેના લેપ કરવાથી ઘણા કાળથી થયેલુ' મહાદારૂણ શ્લીપદ પણ નાશ પામે છે. રાંગણના ઉપાય. बहुकालीननिवस्यमूलं शीतेन वारिणा । निर्घृष्टं रिंगिणीवातं पीतं हन्ति प्रलेपतः ॥ ८५ ॥ तगरम्य शिफा शुठ्या मरिचेनाईकान्विता । रिंगिण्या वारिणा पिष्टा पीता हन्ति रुजं ततः ॥ ८६ ॥ ૧ ઘણા જૂના લીમડાના મૂળને ઠંડા પાણીમાં ઘશીને પીવાથી તથા ચોપડવાથી રાંગણવાયુ મટે છે. ૨ તગરનાં મૂળ, શું, મરી, આદુ, એ સર્વેને પાણીમાં વાટીને પીવાથી રાંગણવાયુની પીડા નાશ પામે છે. વાળાના ઉપાય,. वरुणांकुलमूलानां पिष्टमत्रप्रलेपतः । बालो विनश्यति क्षिप्रं कटुतिक्ताशनेषुसः ॥ ८७ ॥ ૧ વાયવરણાનાં તથા આંકાલનાં મૂળ વાટીને તેને લેપ કરવાથી, જે વાળાના રાગીએ તીખુ તથા કડવુ ભાજન કરનારા છે તેમના વાળા તત્કાળ નાશ પામે છે. ઉરૂસ્ત‘ભના ઉપાય, भल्लातपिप्पलीमूलपिष्पली कथितंजलम् । उरुस्तंभं हरत्याशु पीतं पथ्याशिनोनिशं ॥ ८८ ॥ पिप्पलीपिप्पलीमूलं भल्लातकफलानि च । कल्के मधुयुते पीते ऊरुस्तंभादिमुच्यते ॥ ८९ ॥ मधुना सर्पिषाचैव वल्मीकस्य मृदा युतैः । कृतं विलेपनं शीघ्रमूरुस्तंभ निवारणम् ॥ ९० ॥ ૧ ભીલામાં, પીપરીમૂળ, અને પીપરનો કવાથ કરીને હમેશ For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy