________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १२५)
પથરીના ઉપાય. शीतेन वारिणाघृष्टा बीजपूरस्य मूलिका। पीता पाचयते वेगान्मेहनान्मूत्रशर्कराम् ॥ ९१ ॥ गोमूत्रेण भृशं घृष्टा समूलं लघुटुल्विका। सा पातयति वेगेन निपीता मूत्रशर्कराम् ॥ ९२ ।। सुराः सुवर्चला मिश्रा किंवा मधुपयोन्विताः। विभूतिस्तिलनालानां पीताश्मव्याधिनाशिनी ॥ ९३ ॥ कर्कोटीमूलिका पीता दशाहं पयसा सह । भित्वा वै शर्करा शीघ्रं शमयत्येव मेहनात् ॥ ९४ ॥ ग्रीष्मे समुद्धृतं मूलं मालत्या रक्षितं पशोः । दुग्धं पीतं हरेन्मूत्ररोधं चैव सशर्करम् ॥ ९५ ॥ देवदार्वभयामुस्तामूर्वाणां मधुकस्य च ।
पिबेञ्चाभिः समं कल्कं मूत्रदोषनिवारणम् ॥ ९६ ॥ शतावरीकाशकुशश्वदंशा विदारिशालीक्षुकसेरुकाणाम् । काथं सुशीतंमधुशर्कराभ्यांयुक्तं पिबेच्छाम्यति मूत्रकृम् ॥९७ ॥
श्वदंष्ट्राफलचूर्ण तु शिशोर्दद्यान्मधुप्लुतम् । मूत्रकृछापहं क्षीरं मातुस्तन्मूलसाधितम् ॥ ९८ ॥ शर्करा स यवक्षारा सर्वप्रभेदिनी।। क्वाथश्च शिग्रुमूलोत्थः कवोष्णोश्मरिपातकृत् ॥ ९९ ॥
૧ બીરાનાં મૂળ ઠંડા પાણીમાં ઘસીને પીવાથી મૂત્રક્રિયામાં થયેલી પથરીને પકવ કરીને કાઢે છે.
૨ મૂળસહિત લઘુટુંલ્લિકા (?) લાવીને તેને ગાયના મૂત્રમાં ખૂબ ઘસીને પીવાથી મૂત્રશર્કરા (પથરી) ને જલદીથી પાડે છે.
૩ સુરા (દારૂ) માં સંચળ નાખીને અથવા મધ અને દૂધમાં તલનાં તલસરાની રાખેડી નાખીને પીવાથી પથરીને રેગ મટી तय छे.
૪ કલીને મૂળને દૂધમાં ઘસીને દશ દિવસ પીવાથી મૂત્રદ્રિયમાંની પથરીને તત્કાળ તેડીને તેને જરૂર શમાવી દે છે.
૫ ઉનાળામાં માલતીનું મૂળ કાઢી લાવીને તે મળને રાખી
For Private and Personal Use Only