________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૩ ) ૨ પીપર, એળચી, પાષાણભેદ, શિલાજીત, એ સર્વેનું ચૂર્ણ કરીને ચોખાના ધોવરામણ સાથે પીવાથી મૂત્રકૃચ્છુ નિશ્ચય શાંત થાય છે. - ૩ પાષાણભેદ, જેઠીમધ, એલચી, પીપર, ધોળાં એરંડાનાં મૂળ, અરડૂસી, ભાલા (?), ગોખરૂં, એ એષ સમાન ભાગે લઈ તેને કવાથ કરી તેમાં સાકર નાખી પીવાથી ઘણું કર્ણકારી એવું મૂત્રકૃ પણ મટે છે.
૪ ગાયના દૂધ સાથે ગોળ પીવાથી મૂત્ર મટે છે. ૫ દહીંના પાણી સાથે એલચી પીવાથી મૂત્રકૃચ્છુ મટે છે.
૬ ચાર તોલા જવખાર, અને આઠ તોલા સાકર મિશ્ર કરીને તેમાંથી એક તોલે ઠંડા પાણી સાથે પીવાથી તે મૂત્રકૃચ્છુને મૂળમાંથી મટાડી દે છે.
૭ જવખાર, વજ, હીંગ, એ ઔષધેને સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ કરીને ખાવાથી મૂત્રકૃચ્છુ જલદીથી મટે છે એમાં શંકા લાવવી નહિ.
નરોગના ઉપાય. पथ्या रसांजने पिष्टवा वारिणा तेन लेपतः। नृरोगः क्षीयते किंवा नृकपालस्य लेपतः ॥ ८२ ॥ बुब्बुलदाडिमीछल्लीचूर्ण शुष्कमनेन वा उद्धलने तु विहिते नृरोगो याति सत्वरम् ॥ ८३ ॥ घुटपूगीफलं घृष्टा वारिणा तेनले पतः । नररोगः शमं याति किंवा कारीषभस्मना ॥ ८४ ॥ प्रक्षिप्य त्रिफलां स्थाल्यां मध्येन्नौ क्षेपिते भवेत् । क्षारस्योडूलनाच्छांति नररोगो बजत्यहो ॥ ८५॥ रसांजनं शिरोषेण पथ्यया वा समन्धितम् । सझौद्रं लेपने योग्यं सर्वलिंगगदापहम् ।। ८६ ।।. जातोपत्रं निशा दंती विशाला मधुयष्टिका । पकमामेर्युतं तैलं तलेलं नररोगहृत् ॥ ८७ ॥
For Private and Personal Use Only