________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१०१) શરીરની અંદર દાહ થાય, બહાર શીતળતા લાગે, મેંઢું ચીકણું તથા પાણીવાળું થાય, શ્વાસ ચઢે, અને અરૂચિ થાય, એ લક્ષણે કફ ગુલ્મનાં છે.
गुस्मना उपाय. वचाविश्वाकणामूलंक्षाराग्नीनां पलं पलम् । द्विषट् पलं घृतं पक्तवा भक्षितं श्लेष्मगुल्मनुत् ॥ ९० ॥
१०४, शु, पीपरीभूग, समा२, यित्री, ये ४२४ पौषधि या. ૨ ચાર તોલા લેવી. એ ઔષધેનું કલ્ક કરીને તે ૨૪૮ તોલા ઘીમાં નાખીને ઘી તેમાં પકવ કરવું. એ ઘી ખાવાથી તે કફના ગુલ્મને નાશ કરે છે.
विद्याप गुस्मन क्षण. अंतर्दोषोतिमंदाग्निः कृशतांगगताः शिराः । कृष्णा स्त्रिदोषगुल्मस्य चिन्हमेतदसंशयम् ॥ ९१ ॥
શરીરની અંદર વાતાદિક દેશને પ્રકોપ હય, જઠરાગ્નિ એકજ મંદ પડી ગયું હોય, શરીર સૂકાઈ ગયું હોય અને શરીરની શિરાઓ (નો) કાળી થઈ ગઈ હોય, તે એ લક્ષણે નિશ્ચય ત્રિદોષગુલ્મનાં સમજવાં.
हिन उपाय. मातुलुंगरसैाजा सैंधवैः पाचितं घृतम् । । हृदोषदायिनी हिक्का तस्मिन् भुक्ते निवर्त्तते ॥ ९२ ॥ श्वासावरोधिनी हिक्का शमं यात्यतिवेगतः। चुलुकैर्वा जले पीते धृत्वा श्वासं निवर्तते ॥ ९३ ॥ मधुकं मधुसंयुक्तं पिष्पली शर्करान्वितम्।। नागरं गुडसंयुक्तं हिक्कानं नावनत्रयम् ॥ ९४ ॥ स्तन्येन मक्षिकाविष्टा नस्यं वालक्तकांबुना। योज्यं हिक्का निरासाय स्तन्यं वा चंदनान्वितम् ॥ ९५ ॥ नेपाल्या गोविषाण्या वा कुष्टात् सर्जरसस्य वा। धूमं कुशस्य वा साज्यं पिबेद्धिकोपशांतये ॥ ९६ ॥ अजायालिडिका चूर्ण ककं तोयपाचितम्। पीतं दिनत्र यावद्वातहिक्कोपशांतये ॥ ९७ ।।
For Private and Personal Use Only