________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૬ )
નાભિના મૂળ આગળ તીવ્ર શૂળ થાય, શરીરે દાહુ થાય, હૃદયમાં પીડા થાય, તેા સારા ડાહ્યા વધે એ તેને પિત્તશૂળનું લક્ષણ
જાણવુ',
પિત્તળના ઉપાય.
त्रायमाणं सिता द्राक्षा कूष्मांडं च शिवारसः । एतद्भक्षणतो यांति पित्तशूलान्यनेकधा ॥ २८ ॥ धात्रीफलोद्भवं चूर्ण भक्षितं मधुसंयुतम् । पित्तशूलं तथा दाघं नाशयत्यतिवेगतः ॥ २९ ॥ त्रायमाणं कणामूलं त्रिवृता मधुकं मधु । किरमालसिताद्राक्षा कुरंटः पित्तशूलहृत् ॥ ३० ॥ agat निंबयष्टीच त्रिफला किरिमालजम् । बीजमेतैः कृतः क्वाथो निपीतो दाघशूलहृत् ॥ ३१ ॥
એ
૧ ત્રાયમાણુ, સાકર, દ્રાક્ષ, કાહેાળુ, આમળાના રસ, ઔષધાનુ ભક્ષણ કરવાથી અનેક પ્રકારે ઉત્પન્ન થયેલાં પિત્તશળ
નાશ પામે છે.
૨ આમળાનું ચૂર્ણ અને મધ મિશ્ર કરીને ખાવાથી પિત્તશૂળ અને તે સંબધી દાડુ તરતજ નાશ પામે છે.
૩ ત્રાયમાણુ, પીપરીમૂળ, નસેાતર, જેઠીમધ, મધ, કરમાળ ( ગરમાળા ? ) સાકર, દ્રાક્ષ, કાંટાસળિયા, એ ઔષધે! પિત્તનુ શૂળ મટાડે છે.
૪ કુટકી, લીમડાની છાલ, જેઠીમધ, ત્રિફળા, ગરમાળાનાં બીજ ( ? ), એ આષધેના ક્વાથ કરીને પીવાથી દાહ અને શૂળ મટે છે.
કશૂળનું લક્ષણ,
लक्षणं श्लेष्मशूलस्य हृदये शूलमुल्वणम् ।
जडत्वं सर्वगात्रस्य न निद्रा न रुचिस्तथा ॥ ३२ ॥
શૂળનું લક્ષણ એવું છે કે રાગીને છાતીમાં અતિશય શૂળ થાય છે, આખે શરીરે જડતા થાય છે, ઉંઘ આવતી નથી, તથા રૂચિ પણ ધતી નથી.
For Private and Personal Use Only