SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (६४) હદયના શૂળના ઉપાય पीतमुष्णांभसा चूर्ण गडूची मरिचोद्भवम् । हृच्छूलं वातशूलं च हन्ति पथ्याशिनोऽचिरात् ॥ १६ ॥ मातुलुंगरसचूर्ण गडूची मरिचोद्भवम् । हृच्छ्रलं हन्ति वेगेन पीतमुष्णेन वारिणा ॥ १७ ॥ सुपक्वबीजपूरस्य रसः सैंधवमिश्रितः । पीतः पथ्याशिंनो हन्ति हृच्छूलमतिवेगतः ॥ १८ ॥ उशीर पिप्पलीमूलं चूर्ण कृत्वा समांशतः। गोघृतेन समं पीतं हन्ति हृच्छूलमुल्वणम् ॥ १९ ॥ ૧ ગળે અને મરીનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીએ અને ખાવાપીવામાં પથ્ય પાળે તે હદયનું શળ તથા વાયુનું શૂળ થોડા વખતમાં મટી જાય છે. ૨ ગળે અને મરીનું ચૂર્ણમાં બીજેરાને રસ મેળવીને ગરમ પાણી સાથે પીવાથી હદયના શૂળને તત્કાળ મટાડે છે. ૩ સારા પાકા બીરાના રસમાં સિંધવ મેળવીને પીવાથી પથ્ય ભજન કરનારનું હદયશૂળ ઝપાટા સાથે મટી જાય છે. ૪ વરણવાળા અને પીપરીમૂળ, એ બેને સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ કરીને ગાયના ઘી સાથે પીવાથી ઘણું કે પેલું હૃદયનું શુળ મટી જાય છે. वायुनाशूजन। उपाय. सुवर्चलाभयाहिंगुरजमोदा च सैंधवम् । सजी यवोद्भवः क्षारः पयोमुक्तं च शूलहृत् ॥ २० ॥ सुवर्चलाजीरकमाम्लवेतसं समं त्रयं द्वयंशमरीचचूर्णकम् । सुपक्वपूरस्य रसेन भावितं जलेन पीतं खलु वातशूलहृत् ॥ २१ ॥ एरंडमूलतुंबरुबिडलवणसुवर्चलासहाहिंगु । एतैरंबुनिपीतैर्नश्यति शूलं च गुरुगुल्मम् ॥ २२ ॥ सौवर्चलाम्लवेतसबिडलवणयुताससैंधवातिविषा। त्रिकटुकपूररसान्वितमशितं गुरुगुल्मशूलहरम् ॥ २३ ॥ सितैरंडशिफा हिंगु सैंधवं समचूर्णितम् । तप्तेन वारिणा भुक्तं वातशूलहरंपरम् ।। २४ ॥ For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy