SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૨ ) વાતકાસના ઉપાય. शुंठी दुरालभा द्राक्षा कचूरं तवराजकम् । घातकासं निहन्त्येषां तिलयुक्तं सुचूर्णकम् ।। ३ ॥ शुंठी दुरालभैरंडमूलं कर्कटगिकं । क—रो देवदारुश्च चूर्णमेषां समांशतः ॥ ४ ॥ उष्णेन वारिणा किंवा तैलेनालोड्य भक्षितम् । घातजं श्लेष्मजं कासं नाशयत्यति वेगतः ॥ ५ ॥ ૧ ગુંઠ, ધમાસે, દ્રાક્ષ, ષડકચરે, શર્કરા અને તલ એ ઔષ ધનું ચૂર્ણ ખાવાથી વાયુની ખાંસી મટે છે. ૨ શુંઠ, ધમાસ, દિવેલાનું મુળ, કાકડાસીંગ, ષડચુરો, દેવદા ૨, એ ઔષધે સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરી તેને ગરમ પાણીમાં અથવા તેલમાં અડવાલીને પીવાથી વાયુથી થયેલી કે કફથી થયેલી ખાંસી જલદી મટી જાય છે. - પિત્તકાસનું લક્ષણ दाघो भ्रमस्तथा छर्दिः पित्तनिष्ठीवमल्पकम् । पीतवर्ण शिरःशूलं पित्तकासस्यलक्षणम् ॥ ६ ।। પિત્તની ખાંસીમાં રોગીની છાતીમાં દાહ બળે છે, તેને ફેર આવે છે, ઉલટી થાય છે, પિત્ત સાથે મળેલા છેડા પીળા ગળફા પડે છે અને માથામાં શળ થાય છે. એ લક્ષણે પિત્તની ખાંસીનાં છે. પિત્તકાસના ઉપાય. पिप्पली तवराजश्च तवक्षीरं त्रयं समम् ।। मधुर्सापर्युतं भुक्तं पित्तकासविनाशनम् ॥ ७ ॥ मधुकं पिप्पलीमूलं दूर्वा द्राक्षा कणा समम् । घृतेन मधुना भुक्तं पित्तकासविनाशकृत् ॥ ८ ॥ मातुलुंगरसो हिंगु त्रिफला शर्करा मधु । सौवचेलं समं भुक्तं पित्तकासनिवारणम् ॥ ९ ॥ ૧ પીપર, સાકર, વાંસકપૂર, એ ત્રણે સમાન ભાગે લઈને મધ તથા ઘી સાથે ખાવાથી પિત્તની ખાંસીને નાશ થાય છે, For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy