________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
૧૬. અથવા કુંવારના કંદને પાણીમાં વાટીને તેનુ... નસ્ય લેવાથી પિત્ત વડે ઉત્પન્ન થયેલા અને જેમાં આખાના ભાગ પીળે. થઇ ગયા હાય એવા કમળે! મટે છે.
૧૭. કાચ-વાંઝણી કટાલીના મૂળનુ` નસ્ય આપવાથી આંખમાંના કાચ શમી જાય છે.
નિદ્રાત’દ્ગાના ઉપાય,
सैंधवं वारिणा पिष्टं मधुकं दुल्लरीफलम् ।
निहन्त्येतद्रसो नस्यान्निद्रां घूमिं च वेगतः ॥ १०५ ॥ शिग्रुबीजोत्पलं नागकेसरं पिष्टमंभसा । नेत्रयोर्निहितं हन्ति निद्रां वेगेन रोगिणः ॥ १०६ ॥ अश्वलाला तिला पिष्टा मधुनामरिचान्यथ । हरंति लोचनस्थानि निद्रां घूर्मिसमन्विताम् ॥ १०७॥ त्रिफलासैंधवं वारिपिष्टं मधुकमिश्रितम् । निद्रां निहन्ति नस्येन महतीमपि वेगतः ॥ १०८ ॥ तुरंगलालासहितामनःशिला निहन्ति तंद्री नयनांजनेन । तांबूलपत्राणि हरीतकी च सुकुट्टिता नेत्रविकारहंत्री ॥१०९॥ काकमाचीशिफा शीर्षे बद्धा निद्रापहा तथा । मूलिका काकजंघाया नरस्याक्षिप्रसादिनी ॥ ११० ॥ ૧. સિધવ, જેઠીમધ, અને દુધરીનું ફળ, એ આષધાને પાણીમાં વાટીને તેને રસ કાઢી નાકમાં તેનાં ટીપાં નાંખવાથી નિદ્રા અને ઘેન જલદીથી મટી જાય છે.
૨. સરગવાનાં ખીજ, કમળ, નાગકેસર, એ ઐષધાને પાણીમાં વાટીને આંખમાં નાખવાથી રાણીની ઉંઘ જલદીથી નાશ પામે છે.
૩. ઘેાડાની લાદમાં તલ વાટવા અને મધમાં મરિયાં વાટવાં. પછી તે એને એકત્ર કરીને આંખે અંજન કરવાથી ઘેન સહિત ઉ'ધને મટાડે છે.
૪. ત્રિફળા અને સિધવને પાણીમાં વાટીને તેમાં જેઠીમધ મેળવીને તેનું નસ્ય આપવાથી ગમે તેવી ભારે ઉઘ હાય તથાપિ તેને! જલદીથી નાશ કરે છે.
For Private and Personal Use Only