________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૬ )
૧૦. ભીમરી (જેને માલવા દેશમાં રંગબાશા કહે છે) નાં પાંદડાને રસ આંખે ભરવાથી રતાંધળાપણું મટી જાય છે.
૧૧. અઘાડાનાં મૂળ, ગાયના દહીંનું પાણી, સિંધવ, ગેરેચન, એ સર્વને ત્રાંબાના વાસણમાં ઘસીને આંખે ભરવાથી પાપણો ખરી જતી હોય તે મટીને નવી પાપણે આવે છે.
૧૨. કડવી વિલેડીનાં પાંદડાંના રસમાં મરીનું ચૂર્ણ નાખીને પ્રદેષ કાળે જે તે રસ આંખમાં પૂર્યો હોય તે આંખનું રતાંધળ નાશ પામે છે.
( કાચ તિમિર પડળ વગેરે. अक्षिप्रहारजं दुःखं छागचर्म सुकोमलम् । चूर्णितं पूरितं नेत्रे शमयत्यति वेगतः ॥ ८५ ॥ शिलासैंधवकासीसशंखव्योषरसांजनैः । सक्षौद्रैः काचशुक्रोर्मतिमिरनी रसक्रिया ॥ ८६ ॥ प्रत्यग्रजातिपत्राणि यावको रक्तचंदनम् । गुटिका हन्ति काचांध्यं तिमिरं पटलं तथा ॥ ८७ ॥ तमतिमिरकाचकंडूं नीलीसुस्रावकुसुमपटलं च। गोमूत्रसीसकोत्थं मंजनमेतत्समस्तरोगहरम् ॥ ८८ ॥ तमतिमिरकाचकंडूं नीलीसुनावकुसुमपटलं च । अपहन्ति नेत्ररोगान् गडूचिरससैंधवं मधुना ॥ ८९ ॥ बिल्वमूलरसो बालमूत्रयुक्तोतिवेगतः । पटलं नीलिका हन्ति कुभृत्यः स्वामिनं यथा ॥ ९० ॥ तारेण कनकेनाथ घृष्ट्वा सूर्येण नश्यति।
अंजनो भूधरस्यापि कणाक्षौद्रोक्षतेन वा ॥ ९१ ॥ ૧. જે આંખમાં કાંઈ વાગવાથી પીડા થતી હોય તે બકરાનું સારૂં કોમળ ચામડું લઈને તેને બારીક ભૂકે કરીને આંખમાં ભરવાથી તે પીડા જલદીથી શમી જાય છે.
૨. મનશીલ, સિંધવ, હીરાકસી, શંખ, શુંઠ, પીપર, મરી, રસાંજન, એ સર્વનું ચૂર્ણ કરી મધમાં મેળવીને તે આંખે આંજવાથી આંખમાં કાચ બંધાયે હય, પૂલ પડયું હોય, આંખને. લે બાઝી ગયે હેય, કે તિમિર રેગ થયે હય, તે સર્વ મટી. જાય છે.
For Private and Personal Use Only