________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
+જરચનાશાસ્ત્ર
જોઈએ તે જે ધર્મ રાજાનો તેજ ધર્મ પ્રજાને થવો જોઈએ. કેન્સટનટાઈન બાદશાહે પુરસ્કાર કર્યો ત્યારથી ખ્રિસ્તી ધર્મને પ્રસાર ખુબ ઝડપથી થવા લાગ્યો. “મૂર” કે એ સ્પેન પર અધિરાજ્ય કર્યું તે કાલમાં ઈસ્લામ ધર્મ પ્રસાર પામ્યો અને ફરદિનાન્દ અને ઈસાબેલાએ મૂર લેકને કાઢી મૂક્યા પછી એજ સ્પેન દેશમાં ફરીથી ખ્રિસ્તી ધર્મને ઉદય થયો. રાજાના ધર્મથી વિરૂદ્ધ પ્રજાને જુદે જ ધર્મ ટકી રહ્યો છે એવું એક પણ દેશમાં બન્યું નથી. એવો ચમત્કાર એક હિંદુસ્તાનમાં જ બન્યો છે. રાજસત્તા ખુલ્લી રીતે વિરુદ્ધ હવા છતાં આજ હજારો વર્ષો સુધી તે ધર્મ પિતાનું વ્યક્તિત્ત્વ જાળવી રહ્યો છે. આ ધર્મ પર મહાવીર ગૌતમ આદિ વિધુમઓના માતબર હલાઓ થયા. અશોક, ઔરંગઝેબ આદિ સમ્રાએ આ ધર્મનું નિમૂર્ધન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ ધર્મે એ બધાની સામે થઈ એમનું જ આ ભૂમિમાંથી નિર્મૂલન કર્યું. જે મુસલમાન લેકાએ સો વર્ષના અવકાશમાં પૂર્વ યુરોપને વિએના સુધીને ભાગ અને આફ્રિકામાં પ્રવેશી સ્પેન સુધીને દેશ કબજે કર્યો, તે મુસલમાનેને હિંદુસ્તાનની સરહદ પર ત્રણસો વર્ષ સુધી નિષ્ફળ પ્રયત્ન કરવા પડ્યા. મુસલમાની અમલમાં પ્રત્યક્ષ હિંદુધર્મ પર હેતુપુરસર જુલમ વર્તાવવામાં આવ્યો પરંતુ હજાર વર્ષોથી જે પંજાબ મુસલમાની હીલચાલનું સ્થળ છે તે પંજાબમાં પણ ઘણુ પ્રજા હજુ હિંદુ જ છે. હિંદુધ જે આટલું બધું કાર્ય કર્યું તેને અંગ્રેજીમાં (Brahmanism) કહે છે. જગતમાંના સર્વ ધર્મોમાં આ ધર્મ વયોવૃદ્ધ છે એ વાત તે. એના શત્રુઓને પણ કબુલ કરવી પડશે. અત્યારે પણ એની ઉતરતી દશા છે કે કેમ એ કહેવું સહેલું નથી. ઉપર ઉપરના છેડા સુશિક્ષિત વિદ્વાન સિવાયને ઈતર સમાજ પિતાપિતાની પરંપરાગત પ્રણાલિકાઓની બહાર વર્તન કરતો દેખાતું નથી. - કાલિદાસે કરેલું દિલિપ રાજાનું વર્ણન આજ પણ પ્રજાને લાગુ પડે છે,
For Private and Personal Use Only