________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| હિઓનું સમાજરચનાશા
*,* *
* * *
*
*
*
*
* *
*
*
* ૧
૧
v
* * /
/
- + ,
૧'
* *
* * * * *
*
સર્વસાધારણ શાસ્ત્રોમાંનું વ્યાકરણશાસ્ત્ર પદેને વિચાર કરે છે. મીમાંસા વાક્યોના અર્થને વિચાર કરે છે. વ્યાકરણમાં તુલનાત્મક શાસ્ત્રને અંતર્ભાવ થાય છે. હાલમાં સર્વ ઠેકાણે ચાલતા વાદવિવાદમાં કેવળ ઉપરના ભાષાપ્રધાન શાસ્ત્રને ઉપયોગ કરવામાં આવે, તે પણ ઘણાખરા વાદવિવાદના પ્રસંગે ટળી જશે. તુલનાત્મક ભાષાશાસ્ત્ર તરફ વિદ્વાનેનું લક્ષ જશે તો ઘણુએ પંડિતમન્યો શબ્દસિદ્ધિ વિચારપૂર્વક કરશે અને કેવલ ભાષા ઉપર વાદવિવાદ કરવાનો પ્રસંગ નહિ આવે. તે પછી દરેક સિદ્ધાંત કે પ્રમેયને–પૌતૃત્વ કે પશ્ચિમાત્ય ન્યાયશાસ્ત્રની કસોટીએ ચઢાવવાથી ઘણું સિદ્ધાંત તે આપોઆપ જ ઓગળી જશે. આવી રીતે બેલવામાં સમાજના નેતાઓમાં સત્ય શોધવાની ઈચ્છા છે એવું અમે ગૃહીત લઈએ છીએ; પરંતુ ખરું જોતાં આજ સુધીને અમારો અનુભવ અમારી ઉપરની માન્યતાથી તદ્દન વિરૂદ્ધ છે.
બાકી રહેલું સર્વસામાન્ય શાસ્ત્રગણિતશાસ્ત્ર છે. જે બાબતે આ શાસ્ત્રની આગળ આવે છે તેના પરિણામ તરફ જોઈ અધરેતર વ્યક્તિ નિશ્ચિત કરવાનું કાર્ય ગણિતશાસ્ત્ર કરે છે. આ શાસ્ત્ર કોઈપણ બાબત શ્રેષ્ઠ છે કે કનિષ્ઠ છે, ઉચ્ચ છે કે નીચ છે એમ કરાવી શકશે નહિ અને તેની કટી પણ કહી શકશે નહિ પણ કરી શોધી એ શાસ્ત્રની આગળ મૂકીશું તે તે કટીની દૃષ્ટિએ સારું કર્યું અને ખરાબ થયું એ અત્યંત બારીકાઈથી કહી શકશે, તેથી કોઈપણ સ્થિતિનું સમાજ પર થતું પરિણામ માપવા માટે ગણિતાત્મક પદ્ધતિ Statistical method જેવું બીજું ઉત્તમ સાધન એક પણ નથી. અહીં માપવું શું ? કેમ માપવું? એનું પરિણામ (unit) કયું લેવું વગેરે પ્રશ્નો સહજ ઉત્પન્ન થાય છે. આ બાબતને નિર્ણય પ્રથમ થવો જોઈએ. નહિ તે અનેક સ્વરૂપી સમાજમાં દરેક બનાવ માટે અનેક કારણે હોય છે પરંતુ તેમાંથી ગૌણ કયાં અને પ્રધાન ક્યાં એનો પણ નિશ્ચય થ ૧ મારતી પૃરવા પ્રશ્ન-વિ. રા. શિંદે
For Private and Personal Use Only