________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈતિક મૂલ્ય નસેનસમાં ઉતરી જાય તેવી આચાર અને સંસ્કાર નિયત કરી દીધા.
આ સમગ્ર ગ્રંથનું ટુંકમાં નિરૂપણ નીચે પ્રમાણે થઈ શકશે.
(૧) વિચારકર્તક અધ્યાત્મિક જગત અને વસ્તુગત બાહ્ય જગત એ બન્નેનાં ક્ષેત્રો ભિન્ન છે.
(૨) વિચારકર્તક વિભાગણી એટલે સંસ્કારદર્શક વર્ણ અને પ્રાત્યક્ષિક વિભાગણું એટલે આનુવંશિક જાતિ.
(૩) વર્ણ એ મેરે સમૂહ. (genus) તદન્તરગત જાતિને નાને સમૂહ. (speceig).
. (૪) વિચારક જગતમાં નૈતિક મૂલ્ય ઉત્પન્ન થાય છે અને તે થેય અનુસાર બાહ્ય જગતમાં આચાર ઉત્પન્ન થાય છે.
(૫) પ્રગતિ વગેરે બાબતે સર્વ આભાસ યુક્ત છે. વંશપરંપરાગત સંસ્કૃતિ સંરક્ષવી એજ સંસ્કૃતિનું આદ્ય ધ્યેય છે.
(૬) આ સમાજ પ્રત્યક્ષ પ્રમાણોથી જોતાં વધુ સુખી કરે છે.
આવી રીતનો આ સમાજ છે અને તેમાં ખળભળાટ શરૂ થયો છે. તેના રક્ષણાર્થ પરમેશ્વર આપણને મદદ કરશે; પરંતુ આપણે હીલચાલ કરવી જોઈએ.
विधि समयनियागाद्दीप्तिसंहारजिह्मम् । शिथिलमसुमगाधे मनमापत्पयोधौ ॥ रिपुतिमिरमुदस्योदीयमानं दिनादौ । दिनकृतमिव लक्ष्मीस्त्वां समभ्थेतु भूयः ॥' આ વચનની સત્યતા આપણે પણ અનુભવી શકીશું.
१ किरातार्जुनीयम्-भारवी
For Private and Personal Use Only