________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદ જતિ સંસ્થા
૫૩૫.
માત્ર સરવાળો કરવાથી તે સરવાળે સો નથી થતે; કારણ કે તે સાદા આંકડાઓ નથી. તેની સાથે કોઈ એકાદ વિશિષ્ટ દિશાને પણ અંતર્ભાવ થએલે હોય છે. આવા આંકડાઓને અંગ્રેજીમાં Vector quantities કહે છે. આવી રીતે અભ્યાસ કરતાં એમ જણાઈ આવ્યું કે માતાઓના મીલમાં કામ કરવા સાથે બાલમૃત્યુને સંબંધ માત્ર દસ ટકા જેટલો જ છે. વળી બાલમૃત્યુને સંબંધ માતાની વય સાથે માત્ર પંદર ટકા છે. પછી સ્ત્રીઓને કયી વયમાં સંતતી થવી જોઈએ ? તેનાથી પહેલાં કે પછી થાય નહિ એ નિબંધ મૂકી તે કાયદાના બળે અમલમાં લાવવો એ સમાજસુધારકે ઈષ્ટ માને છે? વળી એમ પણ જણાઈ આવ્યું કે બાપનો ધંધો ગમે તે હોય તેનું બાલમૃત્યુ સાથે પ્રમાણુ વીસ ટકા જેટલું હોય છે. તેથી કાયદાથી ધંધા નિયત કરી દેવા જોઈએ. પરંતુ એ જ હિતકારક બાબત જાતિભેદ અને લોકમત વડે બનતી હોય તો તે જ જાતિભેદ વિરૂદ્ધ પુકાર કરવા અમારા સમાજ સુધારકે તૈયાર જ હોય છે, વળી વધુ વિચાર કરતાં જણાશે કે માતાએ બહાર જઈ ધંધો કરવો કે નહિ એ બાબત ઘણે ભાગે પિતાના ધંધા પર આધાર રાખે છે. માના ખોરાકને મૃત્યુના પ્રમાણુ સાથે વીસ ટકા જેટલે સંબંધ હોય છે તેની સાથે માતાનાં દારૂના વ્યસને વગેરે બાબતોને પણ બાલમૃત્યુના પ્રમાણ સાથે સંબંધ હેય છે. માતાના ખેરાક કરતાં બાળકને બરાક વધુ મહત્વને છે, માના કામ કરતાં ઘરની સ્વચ્છતા વધુ મહત્વની છે. બાળક ધાવે છે કે બહારનું દૂધ પીએ છે, એને પણ વિચાર થો જોઈએ. સિવાય બીજી ઘણી બાબત છે કે જે બાલમૃત્યુનાં કારણે તરીકે આપી શકાય.
પરંતુ આ સર્વ કારણે પ્રધાને કારણે છે એમ કેમ કહી શકાય? મીસ એલ્ડરટન નામની બાઈએ આ વિષયનો અભ્યાસ કર્યો છે. તે ઉપરથી એમ જણાયું કે બાલમૃત્યુના અનેક કારણોમાંથી મુખ્ય કારણ વંશ છે. પિતામાં પુરતું દ્રશ્ય મેળવવાની લાયકાત હોય
For Private and Personal Use Only