________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
હિંદુઓનું સમાજરચનામ
આવે તે જાતિની અગર સમૂÒાની સખ્યા કેટલી વધે છે તે ગણિત કરી જોવાથી નિશ્ચિત થઇ શકે. તે ગણીત અમે ટુંક સમયમાં જ આપવાના છીએ. આવી રીતે પહેલી પેઢીએ એકદરે આર જાતિ ઉત્પન્ન થઇ શકે. એટલે છ અનુલેામ સૌંકર અને છ પ્રતિલેમ સંકર પરંતુ આમાંના છ અનુલામ સંકર જ હિંદુ લેાકા સંસ્કારને લાયક સમજતા. પ્રતિલેામ સંકર સકૃત જ એટલે શુદ્ર જ રહેતા. પરંતુ તે મૂળના શુદ્ધ શુદ્ધ સમૂહમાં અત`ત કરવા શક્ય નથી. મનુ કહે છે કે,
सजातिजानन्तरजाः पद सुता द्विज धर्मिणः । शूद्राणां तु सधर्माणः सर्वेऽपध्वंसजाः स्मृताः ॥ * પેાતાની જાતિની કન્યામાં તથા પછીની જાતિની કન્યામાં દ્વિજે ઉત્પન્ન કરેલા છ પુત્રા ઉપનયન રાસ્કારને ચેગ્ય ગણાય છે અને પ્રતિલેામ રૂપે ઉત્પન્ન થયેલા સર્વાં પુત્રો શુદ્રના સમાન ગણાય છે.’
પ્રતિલેમ સકર સામાજિક દૃષ્ટિએ અગ્રાહ્ય શા માટે માનવા એનાં કારણેા અમે આગળ આપ્યાં છે. પ્રતિàામ સંકર હિંદુશાસ્રકાર હલકા માનતા એનું કારણ તેઓ સતતિ પુરૂષપ્રધાન માનતા એ હેવુ જોઇએ.
अनार्यायां समुत्पन्नो ब्राह्मणान्तु ब्राह्मण्यामप्यनार्यात्तु श्रेयत्वं केति
यदृच्छया । चेद्भवेत् ॥
जातो नार्यामनार्यायामार्यादार्ये भवेद्रणैः । जातोऽन्यनार्यादार्यायामनार्य इति निश्चयः ॥ २
તેમની આ માન્યતાને સૃષ્ટિમાં પુરાવો તદ્દન નથી મળતા એવું નથી. આ બાબત વિશે નીચેના પ્રત્યેાગ કરી જોઇ શકાશે. મેન્ડેલની
૧ મનુસ્મૃતિ-અ. ૧૦, શ્લોક ૪૧
૧ મનુસ્મૃતિ અ. ૧૦ લેાક ૬૬, ૬, આ જ ગ્રંથમાં જુએ પાનુ
For Private and Personal Use Only