________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિં નતિ સંસ્થા
* નિષાદથી વૈદેહી જાતિની કન્યામાં કારવાર જાતિને પુત્ર ઉત્પન્ન થાય છે તેણે મોચીનું કામ કરવું. વહીથી વૈદેહીમાં અંધ તથા મેદ જાતિના બે પુત્રો ઉત્પન્ન થાય છે, તેઓએ ગામ બહાર રહેવું.”
આ બધાને ગામ બહિષત કર્યા હતા. એ બાબતમાં પૃથ્યાસ્પૃશ્યના પ્રશ્નો કયારેક જ ઉત્પન્ન થતા એ સાદી વાત કહેવાની જરૂર નથી. જે ગ્રામબહિષ્કત ન હતા તેમના પણ કામ ધંધાને લીધે વણિકે સાથે વ્યવહાર થવાના અને તષિયક અમૃતિવચનો પણ મળી આવવાનાં, એ પણ સીધું અને સરળ છે. પહેલી વાત ફક્ત ચાંડાલ જ અસ્પૃશ્ય હતા અને ઇતર જાતિઓ અધિકારભેદથી ઓછા વધુ પ્રમાણમાં અસ્પૃશ્ય ન હતી એવું સ્મૃતિગ્રંથની રચના પરથી દેખાતું નથી. જાતીય વિભાગણીની પદ્ધતિ અનુસાર પ્રજા પરંપરા વડે તેજ અધિકૃતસ્થાને આજના અસ્પૃસ્યો રહ્યા, અને તેથી તે લેકસંખ્યા પણ અસ્પૃશ્યજ મનાઈ. કેટલાક તદ્દન ગ્રામબહિષ્કૃત હતા, તે પણ ઈતર વર્ણ સ્મૃતિકાએ હીન માન્યા હતા એમ તું મનુ
प्रतिकूलं वर्तमाना बाह्याबाह्यतरान्पुनः ।
हीना हीनान्यसूयन्ते वर्णाल्पञ्चदशैव तु ॥ “વળી આ બાહ્ય વ ફરીથી સંકર-પ્રવૃત્તિ કરવા લાગે તે તેથી પણ બાહ્ય અને હીન એવા પંદર વર્ષે ઉત્પન્ન કરે છે.”
હવે આ બધા વર્ગો તે જ નામરૂપથી અસ્તિત્વમાં છે કે નહિ? એ પ્રશ્ન પૂછવાની સાથે જ બીજો પ્રશ્ન એ ઉભો થાય છે કે જે જતિઓને સ્મૃતિરોએ પૃશ્ય માની છે તે વનતિઓ આજે એ નામથી અસ્તિત્વમાં છે કે કેમ ? ઉદાહરણાર્થ: અંબષ્ટ, નિષાદ, ઉગ્ર, સૂત, માગધ, વૈદેવ, આ-ગવ, ક્ષત્તા, વગેરે જાતિના નામે પણ
૧ મનુસ્મૃતિ–આ. ૧૦, લેક ૩૧.
For Private and Personal Use Only