________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળ લેબની પ્રસ્તાવના
સને ૧૯૦૮ની સાલમાં શાળામાં અભ્યાસ કરતે હતે ત્યારે ડે. કેલેંગને “Man the Masterpiece નામને ગ્રંથ વાચવામાં આવ્યો. એ ગ્રંથના વાંચન પછી ભૈતિકશાસ્ત્રોના વાંચનમાં અત્યંત રસ પડવા લાગ્યા. ધીમે ધીમે પાશ્ચાત્ય જ્ઞાનભંડારમાંથી પદાર્થ વિજ્ઞાનશાસ્ત્ર, રસાયનશાસ, પ્રાણીશાસ્ત્ર, આનુવંશ પદ્ધતિ, માનસશાસ્ત્ર, મને વિશ્લેશણશાસ્ત્ર, અર્થશાસ-દ્રવ્યનું ઉત્પાદન, વહેંચણ, રાજ્યશાસ્ત્ર, વગેરે શાસ્ત્રોના મૂલતોને અભ્યાસ અને મનન કર્યા. પછી સમાજશાસ્ત્રના અભ્યાસની શરૂઆત કરી ત્યારે એમ જણાઈ આવ્યું કે કઈ પણ દષ્ટિથી વિચાર કરીએ તે પણ હિંદુઓની સમાજરચના અને આચારપદ્ધતિ માનવને જેટલી નિર્દોષ કરવી શકય છે તેટલી તે નિર્દોષ છે.
તેની સાથે હિંદુઓના તત્વજ્ઞાન વિષયક અને આચારાત્મક ગ્રંથોનો ગુરૂમુખે અને પોતાની મેળે જ અભ્યાસ કરતે હતે ત્યારે એમ જણાઈ આવ્યું કે હિંદુઓનું તત્વજ્ઞાન બીજા કઈ પણ લોકેના તત્ત્વજ્ઞાન કરતાં સરસ છે. આવી રીતે મારા વિચારે એક દિશામાં ઘડાતા જતા હતા. પરંતુ બહાર
શરૂઆત કરી તે પાણીથી ભરી
For Private and Personal Use Only