________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચી સમાજ સુખી કહેવાય ?
૩૧૫
પાછળથી સમાજને તેા ભારભૂત નથી થતી, પરંતુ ખીજી પદ્ધતિ સામાજિક કાર્યમાં વ્યકિત નિરૂપયેગી થવાની અને તે વડે સમાજની વિકૃતિ બતાવનારી એટલે કે વ્યક્તિના ગાંડપણનું પ્રમાણ વધતું દર્શાવનારી પદ્ધતિ, પહેલી પદ્ધતિ કરતાં વધુ વિધાતક છે. અહીં વ્યકિત સામાજિક કાર્ય તે નથી જ કરતી પરંતુ પોતાના પાષને ભાર પણ સમાજ પર લાદે છે. આવી રીતે ગાંડપણ એ બૌદ્ધિક વિકાસ અટકી જવેા, મને દૌલ્ય આવવું (Feeble-midedness) અને પ્રત્યક્ષ ગાંડા થવું એમાંથી કાઈ પણ પ્રકારનું હાઇ શકે. આ સનું પ્રમાણ વધતું એ સમાજની સંચયકિત, ક્ષયકિતના પ્રમાણમાં બહુ જ ઓછી છે એ જ દર્શાવે છે.
કદાચ કાઈ કહેશે કે અમુક કાળે અગર સ્થળે, સમાજમાં કાય માટે અશકત અને નિરૂપયેગી, છતાં પેષણ માગવા તૈયાર થાય, એવા થોડા પિંડે સમાજમાં હોય છે; તેથી તેએ કઈ સમાજની સંચયશકિત અને ક્ષય કેત વિષમ છે એ ખતાવવાનું સાધન થઇ શકશે નહિ. કારણ કે સમાજ પુરૂષ તેા હીલચાલ કરતા હોય છે જ. જવાબમાં એટલું જ કહેવાનું કે શરીરમાં રાગનુ અસ્તિત્વ હાવા છતાં અમુક કાલ સુધી પિંડા હીલચાલ કરતા દેખાય છે. તેથી તે પિંડા નિરાળી છે એમ કૈ!ઇ કહી શકશે નહિ. સમાજની એકાદ વિક્ષિત કાલની હીલચાલ એ સમાજનુ ઉત્તમ આરાગ્ય દર્શાવતી નથી. સેન્દ્રિય પિંડેામાં હીલચાલને લીધે જે સારા થાય છે તેની ભરપાઇ કરવા પિંડ અન્નને। સંચય કરી તેનું પાચન કરે છે. સમાજ શરીરમાં જે વ્યકિતએ હાય છે તે જીવન છતાં નાલાયક હોય તે સમાજની જીવન ક્રિયા નિર્દોષ છે એમ કેમ કહી શકાય? જો પુરતા આહાર મળે નહિ તે તે પિંડની શકિત એછી થવાની જ, તેવી જ રીતે પાચનશકત કરતાં વધુ આહાર મળે તે પણ પિંડની શકિત ઓછી થવાની. નિસર્ગ સચેતન સેન્દ્રિય પ્રાણીઓને અમુક એક નિશ્ચિત પ્રમાણમાં જ શકિત આપી છે.
For Private and Personal Use Only