________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ન વિચાર
૩૪૫
શાસ્ત્રનેાએ સમજવા જેવા છે. તુકારામે પરમેશ્વરનાં લક્ષા નીચે પ્રમાણે કહ્યાં છે.:
નહિ જે સાથ વાલી કાઇ, ધરા તેને ઉરે, સાધુ તેને પ્રમાણવા, દેવ કરીને જાણવા. પુત્ર સરીખા પ્રેમભાવ દાસ દાસી પરે, તુકા કહે ભગવંતની મૂર્તિ સમેા જગમાં કાક.
આ લક્ષણા ભલે સાચાં હ્રાય અને ભલે મહાત્માએ તેમને હૃદયે ધારણ કરી રાખે. પરંતુ જેમને શ્રી ભગવાનની મૂર્તિ થવાનુ નથી તેમની પાછળ આ પોંચાત શા માટે ? ખરું જોતાં લગી નામના વને ગામડાં સાથે કાંઇ સંબંધ નથી અને ઇતર જે વ ગામડાએમાં રહે છે, તેમને સમાજમાં માન સન્માનનાં સ્થાના આગળ જ મળી ગયાં છે. આજની વાત રહેવા દે પરંતુ જે પેશ્વાઓના બ્રાહ્મણી રાજમાં જાતીય પક્ષપાતની અનેક વાતા સ ંભળાય છે તે રાજમાં પણ તેમને માન સન્માનની જગા મળી હતી એ વાત નીચેના ઉતારા પરથી ધ્યાનમાં આવશે. ડા, મેં કહે છે, “ દક્ષિણુ હિંદુસ્તાનમાં કાર્યો કરનારી ગ્રામ્ય સંસ્થાઓમાં માનસન્માનની કલ્પનાએ આ જુદી જુદી જાતિઓએ શાન્ત રીતે માન્ય કરી હતી. તેથી જાતિ વચ્ચે સુલેહ રહી સંધ્ધતિ રીતે કાર્ય કરવામાં કાઈ પણ પ્રકારની અડચણુ ઉભી થતી નહિ. એ બ્રાહ્મણભાઇએ વચ્ચે વંશપર’પરાથી ચાલ્યા આવેલા ગરાસ વિષે કંઇક ભાંજગડ ઉપસ્થિત થવાથી તે વાત ગ્રામ્ય પંચાયત પાસે રજી કરવાનું નક્કી થયું. તે પંચાયતમાં નિવેડ। દેનારા પંચે હતા. તે પંચેામાં મરાઠા, ધનગર, ગુરવ, સુતાર, લુહાર, કુંભાર, માછી, હામ અને મેાચી, મેધવાળ અને ઢેડ, એ જાતિના લેાકેાને સમાવેશ થયા હતા.”
"Ideas of status were quietly accepted and did not prevent wealthy co-operation and neighbourly feelings among
For Private and Personal Use Only