________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ન વિચાર
૨૪
until the overy vestigo of white has gone from that land for ever .No where, absolutely no where can white labourer compete on equal terms with coloured immigrant labour.
Rising Tide of colours-Stodard.
આફ્રિકામાં હિંદી લેકને જે પ્રશ્ન છે તે આર્થિક જ, તે ઉપરની ચર્ચા પરથી સહેજે ધ્યાનમાં આવશે.
ઠીક, આવી રીતે બ્રાહ્મણ અને ક્ષત્રિયોની તુલના કરી જોઈશું તે એમ દેખાશે કે બ્રાહ્મણોના શાંતતા પ્રધાન ધંધા વંશરક્ષણને જેટલા પિષક છે તેટલા ક્ષત્રિયોના નથી, તેથી એકાદ સંસ્કૃતિનું પરંપરાથી અખંડ રક્ષણ કરવાનું હોય તો તે કામ જેટલું બ્રાહ્મણ વંશથી સારું થઈ શકશે તેટલું ક્ષત્રિયોના હાથે નહિ થઈ શકે. ઉપમા આપીને કહીએ તે બાહ્ય પરિસ્થિતિનું વધારે પરિણામ ન થવા દઈ વંશના ગુણ અખંડિત રાખવાનું જે કાય પ્રાણીશાસ્ત્રમાં શુક્રબિંદુ કરે છે તે જ કાર્ય સમાજશાસ્ત્રમાં બ્રાહ્મણે એ કરવાનું છે. તેથી બ્રાહ્મણોએ પિતાની સંસ્કૃતિ અને આચાર પરિસ્થિતિ નિરપેક્ષ સ્થિતિમાં રાખવા જોઈએ અને સમાજે તેમને તેમ કરવામાં મદદ કરવી જોઈએ. અહીં એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે બ્રાહ્મણ ક્ષત્રિયોના ધંધામાં ધનને ઘણું જ ગૌણ
સ્થાન આપ્યું છે. ધંધાની વહેંચણીમાં સુપ્રજા ઉત્પત્તિને મુખ્ય પ્રશ્ન આંખ સામે રાખીને હિંદુસમાજશાસ્ત્રની રચના કરી છે. કેઈ કહેશે કે હાલે ધંધા ઘણા જ વધી ગયા છે. તે તેમાંથી એટલું નક્કી થશે કે ધંધાઓની વહેંચણી ફરીથી કરી પ્રકૃષ્ણને પ્રજા પોષક અને નિષ્કને પ્રજાનાશક-નિયંત્રક ધંધે વળગાડી દો. તેમાં બંનેને. વૃત્તિ ન થવો જોઈએ. આ જ સૃષ્ટિની સમતા છે. નિજો કહે છે,
Germplasm-Wiesmann.
For Private and Personal Use Only