________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
હિંદુઓએ ઉત્તમ કરી હતી એમ કહ્યા વગર ચાલે તેમ નથી. તેવા જ મતે ભૃગુ અને મયાસુરના દેખાય છે. ભૃગુ કહે છે. ___ 'अनुक्तानां तथाऽन्येषां युक्त्यावासं प्रकल्पयेत् ।'
તેથી સમાજરચનાના નિયમો જે બધાને લાગુ પડતા હોય તે તે નિયમોને જુલમ કહી શકાય નહિ. પછી તપસ્વીઓ અને કર્મવીરે. ગમે તે કહે.
અસ્પૃશ્ય માટે કોઈ પણ ધધ જ રાખ્યું ન હોત તો તેમના પર જુલમ થયો હેત. પરંતુ મનુસ્મૃતિના ઉપર આપેલા બ્રેકેટમાં તેવું કંઈ જણાતું નથી તેમને વાહનનું સાધન ગધેડું અને શિકારનું સાધન કુતરે આપ્યો જણાય છે. હાલે પણ ગધેડાના સાધન પર પેટ ભરનારો પ્રતિષ્ઠિત વર્ગ છે. દિવસના તેઓએ પિતાના ધંધા અર્થે ગામડામાં કે શહેરમાં બંને ઠેકાણે પ્રવેશ કરે. સિવાય તેઓને બીજા ધંધા પણ આપેલા છે અને તેમની વ્યવસ્થા કરેલી છે. હાલના અસ્પૃશ્ય મનાએલા વર્ગો જે વિષે માનસશાસ્ત્રજ્ઞ ડે, હર્ટ અને ડૉ. બર્ટના મતાનુસાર જે વિભાગણી કરી આપી છે તે વિભાગણીની દષ્ટિએ, કયા વર્ગમાં પડશે, એ બાબત પ્રથમ મહાત્મા ગાંધી, ડો. આંબેડકર, રાજગોપાલાચાર્ય, કર્મવીર શિંદે વગેરે મોટા માણસેએ સ્પષ્ટ કરી બતાવવી જોઈએ. શાસ્ત્રોની ગંધ પણ ન હોય તેવા મોટા લેકે ગમે તેમ બોલશે એ નિઃસંશય છે, પરંતુ એમનું ગમે તેમ બેલિવું પણ સમાજ સામે આવવું જોઈએ જેથી તે ખોટું છે એ સપ્રમાણુ બતાવી શકાય. જે આ લોકોની સંખ્યા એકંદર સમાજની તુલના કરતાં વધારે વધવી જોઈએ, એ ખરું લાગતું હોય તે તેમને પ્રજાનું નિયમન થાય એવા જ ધંધા રોપવા જોઈએ એમ અમને લાગે છે અને મનુએ પણ એવો જ પ્રયત્ન કર્યો છે. આજ કયા વર્ગો વધી રહ્યા છે એમની તુલના કરી જેઈશું તે ઉપરના નિયમો કોઈ પાળે છે એમ લાગતું નથી. ૧૯૩૧ સાલના વસતિ
For Private and Personal Use Only