________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪.
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
સંતતિમાં સંક્રાન્ત થવાનો વધારે સંભવ રહે છે. વ્યકિતમાં ગુણ હોય અગર દુર્ગા ન હોય, પરંતુ કુલમાં શ્રેષ્ઠ ગુણો ન હોય તે તે વ્યકિત વિવાહ માટે અગ્રાહ્ય સમજવી, કારણકે વ્યક્તિના પિંડમાં તે વંશના દુર્ગુણ તિરહિત સ્વરૂપમાં હોય છે. અને તે દુર્ગુણ
વ્યકિતની સંતતિમાં સંક્રાન્ત થવાના એ નિશ્ચિત સમજવું આ જ પદ્ધતિથી જાતિ અને વંશને વિચાર સમજી લેવું. હલકા વંશમાં એકાદ ઉપરઉપરથી સોવેલ જન્મ અને કદાચ તે વ્યકિતનું લગ્ન શ્રેષ્ઠ કુળમાં થાય તો તે વ્યકિત શ્રેષ્ઠ કુળને અધોગતિએ લઈ જશે, અને તેજ પ્રમાણે હલકા વંશમાં જે એકાદ કુટુંબ ઉપરઉપરથી શ્રેષ્ઠ દેખાય, અને તેથી તે વંશોને ઉચ્ચ વંશોમાં સમાવેશ કરી લેવામાં આવે તે તે કુટુંબ પણ તેટલા જ પ્રમાણમાં તે વંશની અર્ધગતિ કરશે. જે સમાજ પિતાની રચના શાસ્ત્રીય પદ્ધતિ પર કરવા ઇરછે છે, તે સમાજમાં, સુશિક્ષિતપણાના ઓઠા હેઠળ વિવાહને આધારભુત મનાતી હાલની કામુકપ્રેમની પદ્ધતિને લવલેશ પણ સ્થાન મળશે નહિં. બઢ઼ડ રસેલ કહે છે કે, “શાસ્ત્રીય પદ્ધતિથી જે સમાજ ઉત્પન્ન થશે, એમાં કાવ્ય એ યાંત્રિક જ્ઞાન કરતાં શ્રેષ્ઠ છે અને પ્રેમ એ પ્રત્યક્ષ જ્ઞાન કરતા હિતકારક છે વગેરે કલ્પનાઓને ઉત્પન્ન થવા દેવામાં આવશે નહિ. જો કોઈ સાહસિક વ્યક્તિ તેમ કરશે તો તે તરફ દુર્લક્ષજ કરવામાં આવશે.”
“ They will not be allowed to coquette with the idea that perhaps poetry is as valuable as machinary or love is as valuable as scentific research. If such ideas do occur to any venturesome, they will be received in a pained silence and there will be pretence that they have not been heard.”
Scientific outlook-B. Russel page 254 3. ડેવન પાર્ટ કહે છે કે, “છુટાછેડાની અરજીઓને વિચાર કરનારાં ન્યાયગ્રહે, નવલકથા, નાટકે ઇત્યાદિ સાહિત્યમાં પ્રધાન
For Private and Personal Use Only