________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮
માજરચનારાજ
न्मातृसगोत्रापि मातृवंशपरंपरा जन्मनाम्नोः प्रत्यभिज्ञाने सति न बिवाह्या, तदितरातु मातृसगोत्रा विवाह्या इति સંહીતા' (માતાના ગેત્રમાંની–પણ માતાના અવટંક કે નુખવાળી સ્ત્રી વિવાહને એગ્ય નથી; પરંતુ તે જ ગોત્રની હોય અને બીજા અવટંકની હોય તો તે સ્ત્રી વિવાહ કરવા યોગ્ય છે–હરકત નથી.) આથી વધારે સારે નિયમ સુપ્રજાજનશાસ્ત્રની દષ્ટિએ કેમ કહી શકાય એ જ અમને સમજાતું નથી. કેટલાક ગ્રંથકાર માતગોત્રની ગમે તે કન્યા નિષિદ્ધ માને છે. જુઓઃ સત્રા માટે नेच्छन्त्युद्वाहकर्मणि । जन्मनाम्नोरविज्ञाने उवहेविशंकितः । परिणीय सगोत्रां तु समान प्रवरां तथा। तस्यां कृत्वा समुत्सर्ग दिजश्चांद्रायणं चरेत् । मातुलस्य सुतां चैव मातृगोत्रां
વન્ના' તેવી જ રીતે “અરજોત્રા જએ પદના સગોત્ર અને સપિંડ એવા બંને અર્થો લેવાના છે. ટૂંકમાં કન્યા માતપિતાની સગોત્ર અને સપિંડ ન હોવી જોઈએ. વળી સપિંડ શબ્દનો અર્થ કરતી વખતે અડચણ ઉભી થશે, તેથી તે વિષે પણ વિચાર થ જોઈએ. દિધર્મશાસ્ત્રકારે સપિડાને અર્થ બે પદ્ધતિથી કરે છે. એક જીમૂતવાહનની પદ્ધતિ અને બીજી વિજ્ઞાનેશ્વરની પદ્ધતિ. સાત પેઢીઓ પછી સપિડતા નષ્ટ થાય છે એમ જે પદ્ધતિ કહે છે તે પ્રાણીશાસ્ત્રને વધુ નજીક છે. પ્રાણીશાસ્ત્રની દૃષ્ટિએ વિચાર કરીશું તે જે બે વ્યક્તિઓની સપિડતાનો નિર્ણય કરવું હોય તે વ્યકિતઓના અમુક પેઢીઓ પહેલાં જેટલાં પૂર્વજોનું અસ્તિત્વ હેવું શક્ય છે તે કરતાં એક પણ પૂર્વજ ઓછા હોય તો સમજવું કે કયાંક પણ છેડા ઘણા સગપણમાં વિવાહ થતા હોવા જોઈએ. ધારો કે આજ જે વ્યકિતઓ હયાત છે તે વ્યકિતઓના દસમા સૈકામાં કેટલા પૂર્વજો હશે તેનું
? હુ ભટ્ટ on મનુ ૨ Modes of research in genetics-R. Pearl
For Private and Personal Use Only