________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોમ્સ
૧૩
સમાજ સ્થિતિમાં કલહને ઉપશમ થવાની પણ વ્યવસ્થા હાથી જોઇએ, સસ્કૃતિમાં, લાયકાતના ભિન્નભિન્ન સ્વરૂપને લીધે વ્યકિતઓના અનેક થરા પડે છે. તે થરામાં લેાકસંખ્યાનું પ્રમાણ બગડશે નહિ એવી વ્યવસ્થા કરવી જોઇએ. શ્રેષ્ઠ વર્ગો અને શ્રેષ્ઠવરો એક જેમ જેમ શ્રેષ્ઠત્વનુ' પ્રમાણ વિશેષ, તેમ તેમ વધ્યત્વ પણ વિશેષ એ નિયમથી બધાયલા હેાય છે. આ સાર્વત્રિક સિદ્ધાંત છે. એમ છતાં જુદા જુદા વર્ગોની સંખ્યા સમપ્રમાણમાં હેવી જોઈએ. અહીંજ સમાજરચનાના કૌશલ્યની પરાકાષ્ટા થશે. મહાન સશાસ્ત્ર યુદ્ધો થવાનાં અનેક કારણેામાંનુ લેાકસ ખ્યાની અપરંપાર વૃદ્ધિ એક કારણ છે. તે વૃદ્ધિ સૃષ્ટિના કાર્યમાં ખલેલ ન કરતાં નિય’ત્રણમાં રાખવી એમાં પણ કૌશલ્ય બતાવવું પડશે. આ સ વ્યવસ્થા વાયુની લહરી પ્રમાણે બદલનારા લાકમતપર અવલખીને રાખી શકાશે નહિ. આજે વ્યવસ્થા કરીશું તે મૂળની પિંડપ્રતિ વિસંગત થવી ન જોઇએ. આવા પ્રકારની સમાજરચના કયાં અને ક્યા પ્રકારના સમાજમાં સિદ્ધ થઇ શકે તેને હવે વિચાર કરવાના રહ્યો..
અમે પાછળ કહ્યું છે કે એકંદર જીવજાતિને સુદૃઢ સ્થિતિમાં રાખવાના સિને એકજ માર્ગ છે, અને તે મા એટલે વ્યકિતવ્યકિતમાં, ઉપજાતિઉપજાતિમાં, જાતિજાતિમાં, રાષ્ટ્રારાષ્ટ્રમાં થતા જીવના કલહ. પરંતુ પછી તા જીવના કલહનું તત્ત્વ દૃષ્ટિમાંથી ચાલ્યું જાય છે અને સામર્થ્ય સંપાદન માટે કલહુ એ તત્ત્વ આગળ આવવા લાગે છે. જીવન એ તત્ત્વ પાછળ પડી, સારૂ જીવન એ ધ્યેય અનવા લાગે છે. પરંતુ સારાપણું એ કલ્પના સાંકેતિક હાવાથી અનંત મતા અને નૈતિક પદ્ધતિઓ ઉત્પન્ન થવા લાગે છે. આ બધી ભાંજગડમાં સૃષ્ટિને હેતુ પાર પાડવા માટે મદદ કરવી એ જે સકતાના મૂળ હેતુ તેજ નષ્ટ થઈ સકતા પર ઢટા થવા લાગે છે. માનવને જે કઈ સકેત કરવાના હૈાય છે, તે તે ભલે કરે. પરંતુ નૈસર્ગિક કલહના ઉપશમ કરવાની ગડબડમાં તેણે નૈસર્ગિક ચુટણીના
For Private and Personal Use Only