________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
*,
,
, ,
નીમાં સાંસ્કારિક પ્રગતિ હોતી નથી, એ મત અમને માન્ય નથી, પરંતુ તે મુદ્દાની સાંગોપાંગ ચર્ચા કરવાનું આ સ્થાન નથી. અહીં એટલું જ બતાવવાનું છે કે મનુષ્ય પ્રાણી બુદ્ધિ (Intelligence) અને નૈસર્ગિક પ્રવૃત્તિ (Instinct) વગેરે ગુણોની વ્યાખ્યા એને ઠીક લાગે તેવી જ રીતે કરી લે છે. વળી સામાજિક પ્રગતિની પણ આજ જોઈએ તેવી જ વ્યાખ્યા કરવામાં આવે છે. માત્ર બૌદ્ધિક લાયકાત એ કંઇ સામાજિક પ્રવૃત્તિનું લક્ષણ નથી. અહીં આધ્યાત્મિક સામાજિક, નૈતિક વગેરે એકાએક બાબતોને વિચાર કરવાનો હોય છે. સમાજોના ઉત્કર્ષ અપકર્ષના નિયમોનો વિચાર કરી તે નિશ્ચિત કરવાના હોય છે. જગતના ઈતિહાસમાં કઈ પણ એક ગુણને માન અપાયું હોય એમ દેખાતું નથી. અમેરિકાના રેડ ઈન્ડિઅન લેકે તેના પ્રતિસ્પર્ધી યુરેપના વેતવર્ણય લેકે કરતાં શરીરબળમાં ઓછા ઉતરે તેવા ન હતા, બલકે વધારે સુદ્રઢ હતા. પરંતુ પિતાના સામાજિક ગુણોને લીધે યુરેપીઅનોએ તેમને પાદાક્રાંત કર્યા, એટલું જ નહિ પણ નષ્ટ કરી વિજયી થઈ શક્યા. વેતવર્ણય યુરેપી અને
જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં દેશીય જાતિઓને નાશ કર્યો નષ્ટ થએલી જાતિઓની યાદી ડાવિને અને રંટ ઝેલે આપેલી છે. આવા પ્રકારના નાશમાંથી હિંદુસમાજ બચી ગયે તેનું કારણ તેઓ અહીં માયાળુપણે વત્ય એમ નથી, પણ આપણી સમાજરચના આગળ અને સંસ્કૃતિ આગળ તેમનું કંઈ ચાલી શકયું નહિ. માનવસમાજનો વિચાર કરતી વખતે પિંડ પ્રગતિ અને સાંસ્કારિક પ્રગતિ, બંનેને વિચાર કરવો જોઈએ અને મુખ્યત્વે કરીને ક્ષી પ્રગતિ હિતકારક છે, એ પણ સાથે સાથે જોવું જોઈએ, કારણ કે માનવી પાસે તત્ત્વજ્ઞાન છે, ઇતિહાસ છે, ધર્મ છે, કલા છે, સંતતિ
? Social Statistics by Herbert Spencer, Rise of the Christain power in Indiu-B. D. Banu.
For Private and Personal Use Only