________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
હિંદુઓનું સમાજશ્યનારાય
છે, આ દૃષ્ટિથી પ્રથાને બાળી ન નાખતાં કારાને જ દિવાસળી દેવી જોએ એવા અભિપ્રાય એક સુપ્રસિદ્ધ ફ્રેન્ચ લેખકે આપ્યા છે. સમાજમાં થાનભ્રષ્ટ થવાથી મત્સરથી પ્રેરિત થએલી કેટલીક વ્યકિતએ પેાતાને તેમાં રથાન મળે એવા નૈતિક મૂલ્યા બનાવવાની ખટપટ કરે છે, તેથી જ એ ખટપટામાં પોતે કંઇક પણ સમાજનું હિત કરે છે એમ દેખાડવા ખાતર તેવા લેાકાને કાંઇક ને કષ્ટક તત્ત્વ આગળ કરવું પડે છે; અને મુખ્યત્વે કરીને જે લેાકેાના હાથ ખાલીખમ છે અને ખાવા જેવું પાસે હાતું નથી, ઉલટુ કઇક ને કંઇક મેળવવાનુ હાય છે તેને જ આ તત્ત્વ સપાટાબંધ ગળે ઉતરી જાય છે, અને આવે વ બહુસંખ્યાંક હાવાથી અસંતુષ્ટ વ્યકિત તેમનેા નેતા સહેલાઇથી બની શકે છે. યુરાપમાં મુખ્યતઃ ભેદ સત્તા ને અધિકારની ખાખતામાં હાવાથી યુરાપમાં સત્તાના મત્સરથી પ્રેરિત થઇ સત્તાવાનને જમીનદોસ્ત કરવાના પ્રયત્ન થયા. આવા પ્રયત્નાથી ઐહિક અગર પારલૌકિક ફાયદા હૈાય કે ન હેાય પરંતુ ઘણી વખત આવા પ્રયત્ના કેવળ ભાંગફાડ કરવાની માનવી ઈચ્છાથી જ પ્રેરિત થઇ કરવામાં આવેલા હાય છે, તેમાંય પારલૌકિક ફાયદા તો પ્રત્યક્ષ મૃત્યુ પછી જ સિદ્ધ થાય છે, એટલે તે કાષ્ટને પણ શક્ય ન હેાવાથી સમાજના નાશ કરવાની ઈચ્છા કરનારી વ્યકિતએ હંમેશા ધર્મસુધારણા કરવાની પ્રથમ ધેાષણા કરે છે; અને તેથી જ ધર્માંસુધારક જેટલા સમાજના ભય કર શત્રુ ખીજો કાઈ નથી.
પ્રાચીન કાળના પેગન લેાકેાના ધર્મને અનુસરનારા લેકે નરકમાં જાય છે અને પછી આવેલા ઈસુના અનુયાયીએ વર્ગોમાં જાય છે એમ થાડું જ છે, પરંતુ શ્રેષ્ઠાનું ઐશ્વર્ય નષ્ટ કરી તેમને હતપ્રાય કરવાના પ્રયત્ને ઇસુ ખ્રિસ્ત કર્યા. તેની સાથે ઇશ્વર વાતા કરતા એટલું જ નહિ પણ તે તે દેવને પુત્ર હતા એમ કહેતા. આ દેવપુત્ર ઈસુ સનું તારણ કરવા માટે જ પૃથ્વીતલપર અવતીર્ણ થયા હતા,
Ninety three by Victor Hugo.
For Private and Personal Use Only