________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પર
જૈન એજ્યુકેશન એડ ની ધાર્મિક પરીક્ષા
૨ એક સાથે એક વર્ષમાં બે ધારણની પરીક્ષા આપી શકાશે નહિં, પાંચમા તથા છઠ્ઠા ધારણની પરીક્ષા એક જ સાથે આપી શકાશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ ચોથા ધોરણથી છઠ્ઠા સુધી સંસ્કૃત અને માતૃભાષામાં અનુવાદ ફરજ્યાત રહેશે.
૪ પાંચમા ધોરણથી છઠ્ઠા ધોરણના બીજા વર્ષ સુધી પ્રાકૃતમાં પણ અનુવાદ ફઝ્યાત રહેશે.
૫ છઠ્ઠા ધોરણના બીજા વર્ષીમાં મૌખિક પરીક્ષા પણ આપવી જોઇએ.
૬ પરીક્ષાના પેપરા ગુજરાતી કે હિન્દીમાં કાઢવા જોઇએ.
૭ પ્રશ્નપેપરાના ઉત્તર ગુજરાતી, હિન્દી કે સંસ્કૃતમાં લખી શકાશે.
અપવાદ
૧ જેણે કલકત્તા કે કાશીની પ્રથમા પરીક્ષા આપી હશે તે ચેાથા ધારણથી ( પહેલાના ધોરણમાં પરીક્ષા આપ્યા વગર પણ) પરીક્ષામાં બેસી શકશે અને મધ્યમા આપી હશે તે પાંચમા ધોરણથી પરીક્ષા આપી શકશે; પણ પ્રાકૃત કાર્સ પૂરા કરવા પડશે.
૨ કોઇપણ મુનિરાજ કે યુતિ ચોથા ધારણથી પરીક્ષા આપી શકશે. તેમના આચારને ખાધા ન આવે તેવી ગોઠવણુ કરવામાં આવશે.
ૐ કાઇપણ સંસ્થાના ધાર્મિક શિક્ષક કે સ ંસ્કૃત તથા અર્ધમાગધી લને એફ એ પરીક્ષામાં પાસ થયેલને પણ ચોથા ધોરણથી સીધા પરીક્ષામાં બેસવા માટે અનુમતિ મળી શકશે.
For Private and Personal Use Only