________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન એજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષા પપપ હતું. જે કાર્સ મેં ઘડે છે તે સમસ્ત પ્રજાની જાણ માટે અહીં આપ સમુચિત લાગે છે. પાછળથી કેટલીક સૂચનાઓ પણ લખીશ.
છે. જૈન એજ્યુકેશન બોર્ડને ન અભ્યાસ ક્રમ
૧ પુરુષ ધારણું પહેલું.
૧ પંચ પ્રતિક્રમણ-મૂલ, અર્થ, વિધિ તથા મેટા અતિ ચારે સાથે કંઠસ્થ)
૨ ધર્મબિંદુનાં ત્રણ પ્રકરણે. (ભાષાન્તર) ૩ સામાયિકના પ્રયોગો (સંપૂર્ણ ) જ ભક્તામર સ્તોત્ર સંપૂર્ણ (કંઠસ્થ)
પ બે સ્તવન, બે સઝાય અને બે થેય વાંચન માટે ભલામણ:- બ્રહ્મચર્ય દિગ્દર્શન ૨ જગશેઠ (ધીરજલાલ
ટોકરશીવાળું) નોટ –જનરલ જ્ઞાન વધારવા માટે દરેક ધોરણમાં વાંચનના પુરતી મરજીયાત રાખવામાં આવ્યા છે.
૨ પુરુષ ઘેરણ બીજું ૧ જીવવિચાર સંપૂર્ણ (અર્થ સાથે) ૨ નવતત્વ સંપૂર્ણ ( , ) ૩ ત્રણ ભાષ્ય ( , )
૪ ધર્મબિન્દુ સંપૂર્ણ ( ભાષાન્તર) વાંચન માટે – નમેકકાર કરેમિ ભંતે ૨ ધર્મોપદેશ.
For Private and Personal Use Only