________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૮ યશવિજયજી ઉપાધ્યાયની એક કૃતિ
ગુત માળ, આ સ્તોત્રની પ્રેસ કૅપી બીજી નકલ ઉપરથી મેં કરી છે એમ હું પહેલા લખી ચૂક છું. મેં આની હસ્તલિખિત મૂલ પ્રતિ જોઈ નથી. જેના ઉપરથી મેં નકલ કરી છે તે નકલ કરનાર મહાશયને પ્રતિ ઉપરથી નકલ કરતા કેટલેક ભાગ અશુદ્ધ કેટલેક ત્રુટિત અને કેટલેક ભાગ સંદિગ્ધ મલ્યો હશે, એટલે તેઓએ ત્રુટિત અને સંદિગ્ધ ભાગને છોડી દીધું હશે. તે નકલ ઉપરથી નકલ કરતા મને જે પાઠ અશુદ્ધ લાગે તે તે મેં અક્ષરશઃ લખી લીધે છે; પરંતુ જે ભાગ મને બરાબર નિશ્ચિત રીતે વંચાય નહી અને ત્રુટિત હો તે ભાગ મારી નકલમાં પણ નથી આવ્યો. એટલે લૅક નંબર ૮૫, ૧૦૬ તથા ૧૧ર, મારી નકલમાં મેં પૂરા લખ્યા નથી. બ્લેક નં. ૭૯, ૮૯, ૯ર, ૧૦૦, અને ૧૦૫ મા લૈકામાં કેટલેક ભાગ લખા નથી તે સિવાય કેટલાક વાક પદે શબ્દો એવા છે કે જેના અર્થો સંદિગ્ધ છે.
અંબાલા શહેર (પંજાબ)થી પ્રકાશિત થતા આત્મનિર” નામના હિન્દી માસિકમાં છપાએલ “કૌન સાહિત્ય : પ્રાની આવરચના” નામના મારા લેખમાં આ ફેશ્વરસ્તોત્ર વગેરે ત્રણે તે છપાવવા માટે ઉલ્લેખ કરેલો છે.
(તેત્રની કવિતાને નમૂને ) ન્યાયાચાર્ય યશોવિજયજીના રણેશ્વરHચ્ચેનાથરતોને વિસ્તૃત પરિચય જૈનતિના ગત અંકમાં લખી ચુક છું. આ તેત્રની આટલી પ્રશંસા કર્યા પછી તેની કવિતાને નમૂન પાઠકે આગળ ન
૧ આ લેખ માત્માનને વર્ષ ૨ અંક ૯. ઈ. સ. ૧૯૩૧ સબટેમ્બરમાં છપાવે છે,
For Private and Personal Use Only