________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યશોવિજયજી ઉપાધ્યાયની એક કૃતિ
૫૧૧
વિદ્વાને થયા છે કે જેઓએ ચાવજીવ આત્મ કલ્યાણમાં રહી અથવા કર્યાદિની ઉપેક્ષાના કારણે એક વિષયનો ગ્રંથ લખ્યો નથી. વિક્રમ રાજાના સભા અલંકાર શ્રી સિદ્ધસેન દિવાકર જેઓમાં કાલિદાસ જેવી કાવ્યશકિત પણ વિકસ્વર હતી અને જેઓ માટે આખા ગુજરાતને નહિ પણ આખાયે ભારતવર્ષને પિતાની પ્રતિભાથી ચમત્કૃત કરનાર કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પણ સ્વપજ્ઞ વ્યાકરણ સૂત્રમાં
“અનુસદ્ધનં વેચ: - ઉદાહરણ આપી તેમને શ્રેષ્ઠતમ કવિ તરીકે ઓળખાવે છે, તે સિદ્ધસેન દિવાકરે કોઈનું કાવ્ય બનાવ્યું હોય તેમ જણાતું નથી. તે શું તેઓને કાવ્યશાસ્ત્રથી અજ્ઞાત કહેવા? ન્યાય (દર્શન) વિષયના અનેક છન્દમાં બનેલી તેઓની બ્રાન્દ્રા
બ્રિજા માંથી જે અત્યારે ૨૧ કરિાવાઓ મલી છે તથા શ્રી પાર્શ્વનાથનું ભક્તિમય બન્યામંદિર સત્ર મલે છે, તે બધાની રચના રસવત્તા તથા ચાતા જોઈને કોઈપણ સાચે વિદ્વાન કવિ કહેશે કે “તેઓમાં કવિત્વશકિતને ઘણેજ વિકાસ થયો હતો.” અને આચાર્ય હેમચંદ્રમહારાજે “અનુદ્ધિસેન :” કહીને શ્રીદિવાકરાચાર્યને ખરેખર આલેખ્યા છે. ન્યાયાચાર્ય શ્રીયશોવિજયજી ઉપાધ્યાય મહારાજ પણ ઉપર કહેલ કવિ વિદ્વાને પૈકીના એક હતા. તેઓ દર્શન-તર્ક શાસ્ત્રના ખૂબ રસિયા હોવાથી તેઓએ એકે મહા
१ हैमव्याकरण २-२-३९ की छपाएली हैमलघुवृत्ति नु: ५. ७२ ૨ આ ૨૧ ત્રિવિ, ગાયાવતાર અને સન્મતિત મૂલાળે શ્રસિદ્ધસેનવિવારકૃતિપ્રખ્યમારા ' પુસ્તકમાં શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગરથી છપાયા છે.
૩ આ ૨૧ ત્રિશિકાગો ૩ જાતિ, વન્તતિા , પૃથ્વી, વૈતાવ, अनुष्टुप, आर्या, शालिनी, शिखरिणी कादि छन्दोमां छे.
For Private and Personal Use Only