________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધહેમચંદ્ર વ્યાકરણને રચના સંવત ૨૦૭ પહેલાં તેની પૂર્તિ માનવામાં આ વ્યાકરણની પ્રશસ્તિના ૨૩ મા
શ્લેકથી વાધ ઉભો થાય છે.” જે ૨૩મા શ્લેકથી તે . બુહલર વાંધો (વિરોધ) સમજે છે તે શ્લેક આ છે –
जयस्तम्भान् सीमन्यनुजलधिवेलं निहितवान् वितानैर्ब्रह्माण्ड शुचिगुणगरिष्ठैः पिहितवान् । यशस्तेजोरूपैरलिपत जगन्त्यर्धघुसृणैः कृतो यात्रानन्दो विरमति न किं सिद्धनृपतिः ? ॥२३॥
આ લેકમાં “તો ચાત્રાના” વાક્યથી બુદ્ધર, સિદ્ધરાજે કરેલી છેલ્લી સેમેશ્વર વિગેરેની યાત્રા સમજે છે, તેથી તે સદરહુ હૈમ
વ્યાકરણની રચના તે યાત્રા પછી એટલે કે વિ. સં. ૧૧૯૭ પછી કલ્પ છે,
ડે, બુહલરના મતની સમાલોચના જે ૨૩ મા લેકથી ઉં, બુલરે વ્યાકરણની પૂર્તિ સેમેશ્વરની યાત્રા પછી કલ્પી છે, તે શ્લેકને તેઓ અર્થ ઉલ્ટી રીતે સમજ્યા છે. ઉકત લેકમાં રાજાની યુદ્ધયાત્રાના ઉત્સવનું વર્ણન છે; તીર્થયાત્રાનું નહિ. “આ સમુદ્રના કાંઠા સુધી સિદ્ધરાજે જયસ્થભો રેવા, પવિત્ર ઉત્તલ ગુણરૂપી ચંદરવાથી જગને ઢાંકયું. યશ અને પ્રતાપરૂપી કેસરથી સમસ્ત જગતને આછો લેપ કર્યો-પીળું બનાવ્યું. આ પ્રમાણે યાત્સવ-યુદ્ધને ઉત્સવ કર્યો છતાં હજુ સિદ્ધરાજ વિરમત નથી ? શત્રુઓ ઉપર મીઠી નજર કેમ રાખતું નથી ? ” ઉત્સવમાં થાંભલા, ચંદરવા અને કેસરનો ઉપયોગ થાય છે. આ પદ્યમાં રૂપક બનાવી તે બધું ઘટાડ્યું છે. ઉક્ત પદ્યનો આવો અર્થ કરે મને ઠીક લાગે છે.
. બુલરની કલ્પનાથી “યાત્રાન ને અર્થ આપણે સેમેશ્વરની છેલ્લી યાત્રાનો અર્થ કરી હૈમવ્યાકરણની પૂર્તિ સં. ૧૧૯૭ પછી
For Private and Personal Use Only