________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન સાહિત્યનું પ્રકાશન
સૂચના આ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
૧ જે ગ્રન્થ કાઇ સ્થળે છપાતા હોય કિવા છપાએલ મળતા હાય તે તે ગ્રન્થ હમણા નહીં છપાવવા.
૨૨ે ગ્રન્થ જે સંસ્થા છપાવવા વિચાર કરે તે છાપામાં અથવા મુખ્ય મુખ્ય સંસ્થાવાળાઓને સૂચિત કરી દે કે અમે આ ગ્રન્થ છપાવવાના છીએ.
૩ એક જ સાથ એક જ ગ્રન્થ એ વખત ન છપાય.
૪ જે ગ્રન્થેા એજ્યુકેશન બોર્ડ, કે કલકત્તાદિની પરીક્ષાઓમાં છે તે ન મળતા હોય તે સહુ પહેલાં સમાલાચનાની સારી વિવેચન પદ્ધતિથી છપાવવા તથા ઓછી કિંમતે વેચવા.
૫ ભિન્ન ભિન્ન વિષયના વિદ્વાના પાસે તે તે વિષયના ગ્રન્થા ઓડીટ કરાવવા. તથા પ્રસ્તાવના સમાલોચના લખાવવી. જે કઠીણ ગ્રન્થ હોય તે ગ્રન્થાની પ્રાચીન ટીકા ટીપ્પણીએ વિદ્યાને પાસે કરાવવી અને છપાવવી.
૬ નવા સ્વતંત્ર ગ્રન્થા નાવવા છપાવવા કરતાં પ્રાચીન પ્ર ઉપર ટીકા આદિ બનાવવી, અનાવરાવવી અને છપાવવી.
For Private and Personal Use Only
૭ જે ગ્રન્થા મુનિરાજોને વ્યાખ્યાનને માટે ઉપયોગી હોય, તે સિવાચના ગ્રન્થો પુસ્તકાકારે જ બહાર પાડવા લોકોને વધુ ઉપયોગી હોય છે. જેમકે ન્યાય, વ્યાકરણ છંદ, કાજ, અલંકાર નાટકાદિના અર્થે.