________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સાહિત્યનું પ્રકાશન
૪૮૩
'अवशिष्ट प्रमाणमीमांसा श्री हेमचन्द्रसूरि जेसलमीर, पाटण श्री मेघविजयजी डक्कन कॉलेज पूना
युक्तिप्रबोध
જૈન સાહિત્ય પ્રકાશનની દિશામાં ધીમે ધીમે પ્રગતિ થતી આવે છે. એટલું તે આજે વધતી જતી સાહિત્ય સંસ્થાઓ અને પ્રકાશકા ઉપરથી જોઇ શકાય તેમ છે, પરંતુ સાહિત્યની અગત્યતા અને વ્યવહારૂ દિશા ઉપર હજી આપણે આપણુ જોઇએ તેટલું લક્ષ્ય આપી શકા નથી એમ આજ સુધીમાં પ્રગટ થયેલ સાહિત્ય અને પ્રકાશન સરથાઓની કર્તવ્ય દિશાના અવલોકનથી સ્હેજે તરી આવશે, સાહિત્યના ક્ષેત્રમાં આજે જૈનેતર જગત્ જે પ્રગતિ કરી રહેલ છે, અને આજને ક્રાંતિવાદ તેમાં જે વ્યવસ્થા માગી રહેલ છે, તે પ્રશ્નને વિચારીને સાહિત્ય પ્રગટ કરવાનું આપણી જુની અને અનુભવી સંસ્થાએ પણ ભાગ્યે જ સમજતી હશે, અને જ્યાં સુધી આ પ્રશ્નને અંગે યોગ્ય વ્યવસ્થા કરવામાં નદ્ધિ આવે ત્યાં સુધી, આપણુ પ્રાચીન સાહિત્ય ગમે તેટલુ પ્રભાવિક હોવા છતાં, જગત્ આગળ એ પ્રભાવિકતા ની આ બે હુ ખગ્ર તા તિ આ પ ણે કરાવી નહિ શકીએ. આ ઉદ્દેશથી જ આજે કુવા સાહિત્યપ્રકાશનની અગત્ય છે તેની બનતી યાદી આ લેખના પૂર્વ ભાગમાં રજુ કરવામાં આવી છે અને માકીનો ભાગ અત્રે રજુ કરવામાં આવે છે. આશા છે કે સાહિત્ય પ્રકાશન સંસ્થા અને સાહિત્ય સેવા આ યાદી વિચારે, અને તેટલું અનુસરે અને જે પ્રશ્ન ચર્ચવા જેવા
૧ આ મીમાસાંને ૧૫ અધ્યાય આ તમત પ્રભાકરમાં છપાઇ મહાર પડયા છે. સંપૂર્ણ ગ્રન્થ તે પાંચ અધ્યાયને છે તેની શોધખેાલ કરવા જોઇએ.
For Private and Personal Use Only